SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ સાધુતાની જ્યોત ૧ તિક્ત (કડવો) ૪ આસ્લ (ખાટે) ૨ કટુક (તી ) | ૫ મધુર (મીઠ) ૩ કષાય (કષાયેલ) ૩. ધ્રાણેન્દ્રિયના બે વિષય ૧ સુરભિ (સુગંધ) ૨ દુરભિ (ગધ) ૪, ચક્ષુરિન્દ્રિયના પાંચ વિષય૧ શ્વેત (સફેદ) | ૪ હરિત (લીલો) ૨ રક્ત (લાલ) [ પ કૃષ્ણ (કાળ) ૩ પીત (પીળો) ૫. શ્રોત્રેન્દ્રિયના ત્રણ વિષય– - ૧ સચિત્ત, ૨ અચિત્ત, ૩ મિશ્ર શબ્દ, - ઉપર મુજબના તેવીશ વિષયોમાંથી શ્રોત્રેન્દ્રિયના ત્રણ વિષયને બાદ કરતાં બાકીના વીશ વિષયને સચિત્તાધિ ત્રણથી ગુણતાં સાઠ, ફરી શુભ-અશુભથી ગુણતા એક વીશ, અને રાગદ્વેષથી ગુણતાં બસે ચાલીશ થાય. શ્રોત્રેન્દ્રિયના ત્રણ વિષયોને શુભ-અશુભથી ગુણતાં છે થાય, ફરી રાગ-દ્વેષથી ગુણતાં બાર થાય. આ બાર ભેદને ઉપરના બસે ચાલીશમાં ઉમેરતાં પાંચ ઈન્દ્રિયેના તેવીશ વિષયોના બસે બાવન વિકાર થાય. આ વિકારોને ગુરુગમથી જાણુ–સમજી યથાશક્ય-પ્રયત્ન વૃત્તિઓને વિકાસભિમુખ થતી અટકાવવા પ્રયત્નશીલ થઈ સંયમારાધનનું મધુર ફલ આરુવારી જીવન કૃતાર્થ કરવું ઘટે.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy