SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમમાં શિથિલતા લાવનારી ૧૨૫ બાબતે (ગાથા. ૩૬૦) ૨૫ વિજાતીય-પૃથ્વી બદલાતાં સચિત્ત રજથી ખરડાયેલા પગનું પ્રમાર્જન ન કરે. ૨૬ યુગ–પ્રમાણ ઈર્ચા–સમિતિનું પાલન ન કરે. ૨૭ પૃથ્યાદિનું નિરપેક્ષપણે–નિઃશંક પણે ઉપમદન કરે. (ગાથા. ૩૬૧). ૨૮ ઉપધિનું સંપૂર્ણ પડિલેહણ ન કરે. ૨૯ દિવસે સ્વાધ્યાય ન કરે. ૩૦ રાત્રિએ મેટા અવાજે બેલે. ૩૧ કલહ-પ્રિય હોય. ૩૨ તુછતા-લઘુતાવાળે હાય. ૩૩ ગચ્છના સાધુના ચિત્તને વિક્ષેપકરી ગરછ–ભેદ કરવાં તત્પર હોય. (ગાથા. ૩૬૨) ૩૪ ક્ષેત્રાતીત ભેજનાદિક કરે. કપ કાલાતીત ભજનાદિક કરે. ૩૬ ક્ષેત્રાતીત-કાલાતીત થાય તેવી ગોચરી આદિ કરે. ૩૭ જિનાજ્ઞા-વિરુદ્ધ સૂર્યોદય પૂર્વે આહારાદિ ગ્રહણ કરે. ૩૮ જિનાજ્ઞા-વિરુદ્ધ વસ્ત્રાદિ ગ્રહણ કરે. (ગાથા. ૩૬૩) ૩૯ ખાસ કારણવાળા સ્થાપના કુલના ગૃહ સ્થાપે નહિ. ૪. કારણ વિના સ્થાપના-કુલ–ગૃહમાં પ્રવેશ કરે.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy