SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ( ગાથા ૩૫૬) ૯ હીન–સત્વ ખની લેાચ ન કરાવે. ૧૦ મુદ્રાપૂર્વક કાઉસ્સગ્ગમાં શરમ રાખે. ૧૧ શરીરના મેલ ઉતારે. ૧૨ માર્ગમાં ચાલતાં પગરખાં પહેરે. ૧૩ કારણ વિના ચાલપટ્ટા પહેરે. (ગાથા ૩૫૭) ૧૪ ગામ દેશ કુલનું મમત્વ રાખે. ૧૫ શેષકાળમાં પાટ-પાટલા વાપરે. ૧૬ પૂર્વેના ગૃહ-ભુવન-સામગ્રીને સ્મરણ કચે છતે અત્યારે ‘હું તેના દ્વારા ખાલી છું' એમ વિચારી નિરાશ અને. ( ગાથા ૩૫૮) ૧૭ નખ-દાંત-કેશ-રામ ઉતારી શરીરની વિભૂષા કરે. ૧૮ હાથ-પગ ધાવામાં ઘણા પાણીને ઉપયાગ કરે. ૧૯ પાટ—પલંગ ખુરશીના ઉપયાગ કરે. ૨૦ સંથારા-ઉત્તરપટ્ટાં વધારે ઉપકરણ વાપરે. ( ગાથા ૩૫૯) સાધુતાની ન્યાત ૨૧ કાષ્ઠની જેમ આખી રાત ઉંઘે. ૨૨ સ્વાધ્યાય ન કરે. ૨૩ ઉપાશ્રયમાં-અંધકારમાં રજોહરણથી પ્રમાાઁ વિના પ્રવેશ કરે. ૨૪ નિસીહી–આવસહી ન મેલે.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy