SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુતાની ન્યાત તપનું આસેવન ન થવામાં શરીર-મૂર્છા, સુખ-શીલતા, આળસ, પ્રમાદ અને વીય ની ફારવણીના અભાવ મુખ્યતઃ કારણરૂપ હાય છે, પણ વિવેકી-આત્માએ નીચેનું સુવર્ણ વાકય હૃદયપટમાં કાતરી રાખવું ઘટે, જેથી શકય પ્રયત્ને મળી શકતા તપના અપૂર્વ લાભ મેળવવામાં આપણે કમનસીખ ન નિવડીએ. તપમાં— વીય છુપાવવાથી વીયાંતરાય— સુખશીલતાથી અસાતાવેદનીય— આલસ-પ્રમાદથી ચારિત્રમાહનીય દેહમૂર્છાથી પરિગ્રહનું' પાપ અને શક્તિ-સામગ્રી છતાં તપ ન કરવાથી માયા-પ્રયાગાદિ –અનેક દાષા અને કર્માનુ બંધન થાય છે. તપથમના યથાશક આદરપૂર્વક–આસેવનથી પૂર્વોક્ત સ અનર્થો દૂર થઈ ઉત્તમાત્તમ કમનિજ રાદિ—લાલા થાય છે. આવા વિવેકપૂર્વક આસેવેલા તાધમની આરાધનાથીચિંતા ઘટે છે. વિકલા શમે છે. દેહાધ્યાસ મટે છે. - વિકાર ઘટે છે. વાસના નાશ પામે છે.
SR No.022994
Book TitleSadhutani Jyot
Original Sutra AuthorN/A
AuthorBabubhai Sakarchand Topiwala
PublisherBabubhai Sakarchand Topiwala
Publication Year1982
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy