SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ અજ્ઞાન, મુંગાપણુ, પરાધીનતા અને સČત્ર ભયભીતપશુ', વગેરેના જે ત્રાસ અને પીડાઓ છે, તે સવ કાઈ ને પ્રત્યક્ષ જ છે. ૦ ખાકી રહ્યા માનવા! ત્યાં કઈક સુખની કલ્પના ઘણાને હાય છે, તે પણ એક ભ્રમણા છે. માનવના માથે પણ જન્મ-મરણુ વગેરેના ત્રાસ ઉપરાંત ગણ્યાં ગણાય નહિ, એટલાં વિવિધ દુઃખા, ભયા અને ત્રાસ ઝઝુમી રહ્યા છે. સારુ' સૌન્દ્રય, ઘણી સંપત્તિ, કે મેાટી સત્તા-મહત્તા મળી જવા માત્રથી જીવનમાં સુખ કે શાન્તિ મળી શકતી નથી ! કહેવાતા શેઠ, શાહુકાર સત્તાધીશેાના જીવન-કવન વગેરે જો વિચારીએ, તે સમજાય કે-એએના માનસિક તાપ, સ'તાપ અને ઊકળાટ કેવા અસહ્ય અને અકથ્ય હાય છે! ઈષ્ટના વિયેાગ અને અનિષ્ટના સયેાગની કારમી ચિતાએ ચિતાની જેમ માનવના દિલ-દિમાગને સતત ખાળતી હૈાય છે ! અને વિષય-કષાયાની ભયાનક આગ સદા દઝાડતી હાય છે !! આવાં તે કેટ-કેટલાય દુઃખસ'તાપ હાય છે માનવજીવનમાં પણ ! આ રીતે સ'સારની દુ:ખમયતાને યથાથ' વિચાર કરતાં અંતરમાં કરુણરસ અને તેનાથી સવેગભાવ પ્રગટે છે, ઉપરાંત તે પ્રગટયો હોય તેા વધુ પુષ્ટ અને છે. (૨) સ`સાર પાપમય છે-જીવલેાકમાં સર્વત્ર મત્સ્ય-ગલાગલન્યાય પ્રવર્તે છે. મેાટા નાનાને દબાવે
SR No.022993
Book TitleAgamnu Amrutpan
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Nagindas Shah
PublisherSaubhagyachand Nagindas Shah
Publication Year1976
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy