________________
ખીજા વિદ્વાન મુનિ મહારાજો,નિષ્ણાત પંડિતા તથા શાસ્ત્રનુ શ્રાવકો કેજેઓને આ પુસ્તકની એડવાન્સ કાપીએ માકલવામાં આવી હતી તેઓએ પુસ્તક સાદ્યંત તપાસી તેને અ ંગે પેાતાના અભિપ્રાયા આપેલ છે તે સધળા મહાનુભાવાના આ સ્થળે અંત:કરણપૂર્વક આભાર માનવામાં આવે છે. તેમના અભિપ્રાયા આ લેખને છેડે આપવામાં આવેલ છે, જે તરફ દ્રષ્ટિ કરવા વાચકવર્ગને વિનતિ કરવામાં આવે છે.
ભાઇશ્રી ઝવેરચંદ જાદવજી કામદારે પ્રસન્નચિત્ત આ કામમાં વખતા વખત મને જે સહાયતા આપેલ છે તે બદલ તેમને પણ આભાર માનવામાં આવે છે.
તેમજ શ્રી મહાવીર જૈન ઉપચાગી સાહિત્ય અહાર પાડી તે પણ ધન્યવાદને પાત્ર છે.
છેવટે લેખમાં આપવામાં આવેલા અર્થી, દલીલા અને પ્રમાણા વગેરે પૂરતા લક્ષપૂર્વક વાંચવા, વિચારવા તથા વને નમ્ર વિનંતિ છે.
ઘટાવવા વાચક
“મલી' રાજકાટ મહાવીર જયંતી
જ્ઞાનેય સાસાયટી કે જે આવું જનતાની જે સેવા કરી રહેલ છે
તા. ૨-૪-૧૯૩૯
રિવવાર
રાવ સાહેબ મણિલાલ વનમાળી શાહ. માનદ્ મંત્રી શ્રી સ્થાનકવાસી જૈન સંધ રાજકા ઢ.