SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ (2) ગુજરાતીનું સંસ્કૃત કરો : [Marks - 9] 1. મહાવીર ભગવાનની વાણીમાં જે તેજ છે તેનાથી પાપીઓના પાપ પણ નાશ પામે છે. 2. અગ્નિનું બીજું નામ ભગવાન મહાવીરના આગમમાં ‘તેજઃકાય’ આ પ્રમાણે કહેવાય છે. 3. હે આત્મા ! તું તને જાણ. તું તારી સાથે જ લડ. તું તારા માટે જ કાંઈ પણ કાર્ય કર. 4. પ્રતિક્રમણ એ કલ્યાણકારી છે. આથી હે બાળકો ! તમે રોજ પ્રતિક્રમણ કરો. 5. પ્રતિક્રમણ કરવા માટે શ્રાવકો ગુરુભગવંત પાસે જાઓ. 6. ચંડકૌશિક સાપને સાંત્વના આપવા માટે અનેક કષ્ટોને સહન કરીને પણ ભગવાન મહાવીર જંગલમાં ગયાં. 7. પ્રભુ મહાવીરનો અભિષેક કરવાને બધાં દેવો પોતાના વાહનોમાં પોતાના મિત્રો સાથે મેરુ પર્વત તરફ ચાલ્યાં. 8. કર્મ દ્વારા પીડાયેલા તમે અનેક દુ:ખો સહન કર્યા. હવે ધર્મ માટે દુઃખો કેમ સહન નથી કરતાં ? 9. આપત્તિમાં અને સંપત્તિમાં કાયમ માટે નમસ્કારનું સ્મરણ કરવું જોઈએ. (3) આપેલ વિગત પ્રમાણે રૂપ 1) મહત્ - ૨, ૩ = મળવત્ - ૬, ૧ = 2) = 3) રાત્ ૮, ૧ 4) ભવત્ - ૩, ૨ = ૩) વળત્ - ૭, ૨ = સરલ સંસ્કૃતમ્ - ૪ બનાવો : ૦ ૮૧ ૭ [Marks - 9] 6) વિશ્ ૪, ૧ = ............ 7) વીરુધ્ - ૫, ૩ = રાનન્ - ૧, ૨ = સુક્ષ્ - ૨, ૨ = ૪) 9) પરીક્ષા-૪
SR No.022984
Book TitleSaral Sanskritam Part 04
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy