________________
(B) ખોટું હોય તો સ્વર્ / યુષ્પદ્/ તત્ ના ‘રૂપ’ સુધારો ઃ
-
1. અહં પૃષ્ઠન્તિ ।
6. સૂયં શોષામિ ।
2. આવાં પુષ્યથઃ ।
7.
3. વયં મૂષતિ ।
8.
4. દ્વં વિનયતઃ ।
5. યુવાં વર્ણયાવ: ।
9.
સ: સાન્વત્તિ ।
તૌ વરામ: ।
તે પથ ।
आत्माज्ञानभवं दुःखम्,
સરલ સંસ્કૃતમ્ - ૪
आत्मज्ञानेन हन्यते ॥
[યોગશાસ્ત્ર]
શરીર - વસ્ત્ર વચ્ચે જેટલું સ્પષ્ટ ભેદજ્ઞાન છે તેટલું સ્પષ્ટ શરીર - આત્મા વચ્ચે ભેદજ્ઞાન થતા જ તમામ દુઃખો નાશ પામી જાય છે.
અર્થ -
આખાય જગતના દુઃખનું મૂળ કારણ આત્માનું અજ્ઞાન, આત્માના અપરોક્ષ સ્પષ્ટ અનુભવનો અભાવ. આનાથી ઉત્પન્ન થયેલ દુઃખ આત્માના અભ્રાંત સાક્ષાત્કારથી જ હણાય છે.
૦ ૧૬ ૭
n
[5]
પરીક્ષા-૧