SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ [1] સંસ્કૃતનું ગુજરાતી ઃ : 1. દયાળુ માણસ નિર્દયી સાથેનો સંગ છોડી દે છે. ઉત્તમ માણસ શૂદ્ર માણસો સાથે વાતચીતને છોડી દે છે, પણ સજ્જનો સાથે નહીં. જેમ રોગી અપથ્યને છોડે, પણ ઔષધને નહીં. તીર્થંકરો મનથી જ અનુત્તર દેવોની શંકાઓ છેદે છે અને વાણીથી માનવોની શંકાઓ છેદે છે. 2. 3. ‘તું કાપ, અટકાવ, પીસ, છેદ, ખાંડ, ભેદ, માર, બાળ' - આવી ભાષા સાવઘભાષા કહેવાય છે. તેને તું છોડ. 4. પોતાનું અને બીજાનું - આ બેના અંતરને છેદી નાંખવું જોઈએ. અને ‘મારું બધું તારું છે’ - આ પ્રમાણે ભાવનાને પ્રગટ કરવી જોઈએ. 5. મહાવીર સ્વામી સંગમના ઉપસર્ગોમાં ખેદ ન પામ્યા, પણ તેનો સંસાર વધવાથી ખેદ પામ્યા. 6. આચાર્યે પોતાના યોગ્ય શિષ્યને આચાર્યપદે નીમવો જોઈએ. 7. 8. 9. 1. 2. પાપી પાલક દ્વારા ચૂરેચૂરા કરાયેલા સાધુઓ પોતાના કર્મોને ખાંડી મોક્ષમાં ગયા. [2] ગુજરાતીનું સંસ્કૃત ઃ 3. કેટલાંક લોકો પૈસા માટે દોડે છે, કેટલાંક લોકો પત્ની માટે દોડે છે, પણ સર્વ ઈષ્ટ વસ્તુઓને આપનાર ધર્મ માટે કોઈ પ્રયત્ન કરતું નથી. ‘કોઈ પણ જીવોની હિંસા ન કરવી જોઈએ' - જૈનો આ વિધિને શબ્દશઃ અનુસરે છે. याचमानाय दीनाय धनं यच्छन्तं मां मारुन्द्धि । अद्यप्रभृति अहं त्वाम् उपाध्यायपदे नियुनज्मि, ततस्त्वं तव पदं प्रति अप्रमत्तो भव । वने केचित् पशवः अन्यं हिंसन्ति, अतः ते हिंस्रा: [हिंसकाः ] कथ्यन्ते । यत्किञ्चित् त्वम् अवाप्नुयाः तदेव भुञ्ज्याः, अन्यधनं मा गृध्वस्व । . ૮૭. પાઠ-૨/૯ 4. સરલ સંસ્કૃતમ્ - ૩
SR No.022983
Book TitleSaral Sanskritam Part 03
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy