SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘનજીને અસાધારણ આત્મપુરુષાર્થ ૨૧ સુનિશ્ચિત છે કે આ અવસ્થામાં આનંદઘનજીનો અસાધારણ તેમણે અદ્ભુત આધ્યાત્મિક પ્રગતિ , આત્મપુરુષાર્થ સાધી હતી, માક્ષસાધક પેગ માર્ગે અસાધારણ પુરુષાર્થ વેગથી–સંવેગથી તેઓ આગળ ધપી રહ્યા હતા. “સેંગૂ કે ન સાથ–સાથે કે સેબતી વિના એકાકી વિચરતા આ પુરુષસિંહ “ઘાતી ડુંગર આડા અતિ ઘણાની પરવાહ કર્યા વગર “ધીઠાઈ કરી માગે સંચરી રહ્યા હતા. - “ ઘાતી ડુંગર આડા અતિ ઘણું, તુજ દરિશણ જગનાથ! ધીઠાઈ કરી મારગ સંચરું, સેંગૂ કેઈ ન સાથ.... અભિનંદન જિન દરિશણ તરસિયે. ” ઈત્યાદિ વચન તેની સાક્ષી પૂરે છે. ધર્મધુરંધર ચશેવિજયજી તેમના સમાગમમાં આવ્યા હતા, તેમણે આપેલા પરિચય પરથી એ અવધૂત મહાત્મા આનંદઘનજીની અપૂર્વ મસ્ત નિષ્કારણ કરુણુથી દશાની આપણને કંઈક ઝાંખી કાનુગ્રહ થાય છે. આ પ્રસંગ અલગ ચગ્યે છે. વનમાં રહ્યા છતાં પણ પરાક્ષ રહી ચેગિરાજ આનંદઘનજી લોકપકાર તે કરતા જ ગયા. આ સ્તવનાવલા તથા પદાવલી એ પોતાના અનુભવની આરસી જેવી અનુપમ કૃતિઓ રચી, તેઓ નિષ્કારણું
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy