SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ સ્વીકાર કર્યો,–જેના ફળપરિપાકરૂપે આ ગ્રંથ વિવેકી વાંચકના કરકમળમાં આવે છે. સુપ્રસિદ્ધ મેતીશા” કુલની ધર્મભાવનાને અનુરૂપપણે શ્રી રતનચંદભાઈએ જે ભક્તિભાવથી આ ગ્રંથનું પ્રકાશન શ્રેય હાંસલ કરવાનો ઉલ્લાસ દાખ છે, અને તે પણ જ્ઞાન પ્રભાવનાથે પડતર કરતાં ઘણું ઓછા મૂલ્યો તે બદલ તેમને અનેકશ: ધન્યવાદ ઘટે છે. - અત્રે પ્રેસની ગોઠવણ અંગે પરમાર્થ સ્નેહી શ્રી મનસુખલાલભાઈ તારાચંદ મહેતા તથા શ્રી ચંદુલાલભાઈ ગુલાબચંદ મહેતાએ મિત્રભાવે સદભાવથી લીધેલ શ્રમ માટે આભાર વ્યક્ત કરું . ' અને છેવટે એટલું જ ઉમેરવાનું કે–આ અને ગ્રંથમાં પ્રકૃતેપગી (Relevant) અનેકાનેક તત્ત્વવાર્તા આ લેખકે ઉપન્યસ્ત કરી છે, અને તેને યથાસંભવ યથાસ્થાને વિનિયોજિત આનંદઘનજીના વચનામૃતથી અને શાસ્ત્રાધારથી સર્વત્ર સમર્થિત કરી છે. છતાં આવા ગહન વિષયમાં – શુદ્ધ સમાજહિતષ્ટિથી જે મહાગીતાર્થ મહર્ષિ આનંદઘનજીએ પિકાર્યું છે, લલકાર્યું છે, તેને તેવી જ એકાંત શુદ્ધ સમાજહિતદષ્ટિથી આશય વિસ્તારતાં,–જે કાંઈ અસમંજસ વા આશયર જેવું જણાય, અથવા જાયે અજાયે કવચિત્ કિંચિત્ ક્ષતિ વા ખલના જેવું ભાસે, તે તે આ મંદમતિ લેખક-વિવેચકને જ દોષ છે એમ સુજ્ઞ સજ્જન મહાજને વિચારવું અને દૂધમાંથી પિરા કાઢવાની કળામાં કુશળ કાકદષ્ટિ તે દોષદર્શનવિશારદ દુર્જન મહાશયે માટે અનામત રહેવા દઈ હંસદષ્ટિ રાખી ફક્તવ્ય
SR No.022975
Book TitleAnandghanjinu Jinmarg Darshan
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherRatanchand Khimchand Motisha
Publication Year1955
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy