SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ હિતકર સૂચના • ૬૯ : * મનને મારવાનું, વાણી પર ઘણા જ સંયમ લાવવાના અને કાયાને તપસ્યા વડે લુખી અને ભૂખી બનાવવાની પછી કોઇપણ બીજી વસ્તુની તાકાત નથી કે તે તમારા આદર્શમાંથી તમાને ચલાયમાન કરી શકે! * ચારિત્રમાં દિનપ્રતિદિન વધવા માટે આત્માને સવેગ વૈરાગ્યમાં ઝીલતા બનાવવા. ૯. ગમે તેવી ભૂલ થઇ હોય તે પણ ગુરુદેવને નિવેદન કરી દેવું.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy