SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવભીની ભાવાંજલિ વિમળગિરિની વિમળ ઉપત્યકામાં વસેલું, વાદળ-દળ સાથે વાત કરતું.... શિલત્કીર્ણ શ્રી આગમમંદિર... જે ગુણશીલ મહાપુરુષની પુણ્ય સ્મૃતિને પ્રતિદિન પલ્લવિત રાખે છે, તે પરમપૂજ્ય આગદ્ધારક સૂરિશેખર ધ્યાનસ્થ સ્વર્ગત આચાર્ય ભગવંત શ્રી આનંદસાગરસૂરીશ્વરજીને ભાવભીની ભાવાંજલિ. -સ્નેહરશ્મિ
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy