SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ :૧૬ : ભાવના રસાયણ આકી બધા આ જગતમાં જણાતા સુખના સાધનરૂપ માહ માયાના પદાર્થો કલ્પનામાત્ર છે ! ! એમાં મમત્વ કરવું તે કેવલ ધૂમાડાને બાચકા ભરવા જેવું છે!!! अन्यत्व भावना ( ઉપજાતિ છંદ ) -- પ: વિદ: જીતે વિનારામ, लोकोक्तिरेषा न मृषेति मन्ये । निर्विश्य कर्माणुभिरस्य किं किम् ? ज्ञानात्मना ना समपादि कष्टम् ||९|| જગતમાં કહેવાય છે કે—પારકા માણસ ઘરના ભેદ જાણી જાય તા છેવટે તે આપણા વિનાશ જ કરે. આ વાત કઈ ખાટી નથી, જુઓને ! જ્ઞાનસ્વરૂપ ચિદાનંદમય આત્માને પર-પુદ્ગલસ્વરૂપ કના અણુએએ શું શું કષ્ટ નથી આપ્યું ? ज्ञानदर्शनचारित्र केतनां चेतनां विना । सर्वमन्यद् विनिश्चित्य, यतस्व स्वहिताप्तयें ॥१०॥ ચૈતન્યમય આત્માનું જ્ઞાન, દર્શન અને ચારિત્ર-સ્વરૂપ ગુણા સિવાય કઇ પેાતાનું નથી, એમ નિશ્ચય કરી હે મુમુક્ષુ! આત્મહિતકારી પ્રવૃત્તિમાં ઉદ્યમવંત થા ? शरीराशुचित्व (મંદાક્રાંતા છંદ ) स्नायं स्नायं पुनरपि पुनः स्नान्ति शुद्धाभिरद्भिवारंवारं बत समलतनुं चंदनैरर्चयन्ते । मूढात्मानेा वयमपमला प्रीतिमित्याश्रयन्ते, नाशु (बु) यन्ते कथमवकरः शक्यते शोद्धमेवम् ? ॥११॥
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy