SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવકાર મહામત્ર મરણ ઃ ૫ઃ ભેલું કાય ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી, કે જ્યાં સુધી શ્રી પંચ પરમેષ્ઠિ નમસ્કારને મરવામાં નથી અન્યેા. जं किंचि परमतत्तं परमपयकारणं च जं किंचि । तत्थ वि सेो णवकारो, झाइजर परम जोगिहिं ॥ ११ ॥ જે કાંઈ પરમ તત્ત્વ છે અને જે કાંઈ પરમ પદનું કારણ છે, તેમાં પણ આ નવકાર જ પરમ ચેાગીએ વડે વિચારાય છે. એક જ અક્ષર એકચિત્ત, સમયૅ સંપત્તિ થાય; સચિત સાગર સાતનાં, પતિક દૂર પલાય. સકલ મત્ર શિર મુકુટમણુ, સદ્ગુરુ ભાષિતસાર; સે ભવિયાં મન શુદ્ધ શું, નિત્ય જપીચે નવકાર. શ્રી નવકાર સમા જગિ, વિદ્યા નહીં ઔષધ નહીં, મંત્ર ન યંત્ર ન અન્ય; એહ જપે તે ધન્ય 3 જાપે તુસ્ત કિષ; મુખ્ય ઢળ્યાં બહુ એહને, એહના બીજની વિદ્યા, નમિ વિનમિને સિદ્ધ. ૪ રતન તણી જેમ પેટી, ભાર અલ્પ મડ઼ે મૂલ્ય; ચૌદ પૂરવના સાર છે, મત્ર એ તેહને તુલ્ય. 8
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy