SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થડિલભૂમિ ૧૭૭ : કાળ ન વીત્યું હોય એટલે કે ઋતુપલટા આદિથી સચિત્ત હવાને સંભવ ન હોય તેવી. ૬ વિસ્તીર્ણ –જઘન્યથી સમરસ હાથ પ્રમાણ અને ઉત્કૃષ્ઠથી બાર યેાજન પ્રમાણ પહેળી. ૭ દરાવગાઢ–જે ભૂમિ ઉપરથી નહિં પણ ઓછામાં ઓછી ચાર આંગલ સુધી અંદરથી પણ અચિત્ત થયેલ હેય. ૮ અનાસ–મેઇપણ દેવમંદિર, મકાન, વાડી, દેવસ્થાનક, ખેતર આદિની નજીકમાં ન હોય તેવી. આ ઉપરથી કુદરતી હાજતની શંકા થતાં જ એગ્ય તૈયારી કરીને, ઈંડિલભૂમિએ જવાની તૈયારી કરવી. નહિં તે કુદરતી હાજતના વધુ પડતા દબાણથી અધવચ ક્યાંક અગ્ય ભૂમિએ શંકા ટાળવાથી પ્રવચનહીલના આદિ ઘણા દોષ લાગે. ૯ બિલવર્જિત-સાપ-વીંછી–કીડી-મંકડા વિગેરેના બિલો ન હેય. ૧૦ ત્રસપ્રાણ-બીજરહિત-ત્રસજી તથા બીજોથી રહિત હોય. ઉપરના દશ ભેદેમાં પ્રથમ ભેદમાં ચઉભેગી થાય છે. ૧ અનાપાત–અસંલોક–લોકોને આવવા-જવાને માર્ગ ન હોય અને દેખી શકતા ન હેય. ૨ અનાપાત-સંલોક–લેકેને આવવા-જવાને માગ ન હોય, પણ છેટેથી દેખી શકાતું હોય. ૩ આપાત–અસંલોક–લકને આવવા જવાને માર્ગ હેય પણ ખાડા-આદિના કારણે દેખી શકાતું ન હોય. ૧૨
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy