SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાડિલભુમિ | વિવેકી આરાધક આત્માને નિરંતર નવ દ્વાથી અશુચિ ઝરતા ઔદારિક શરીરની કુદરતી હાજતે અગર સંયમને અનુપગી વસ્તુને પરાઠવવા માટેની એગ્ય ભૂમિનું જ્ઞાન હેલું જરૂરી છે, કારણ કે સંયમનું રહસ્ય જ જયણાભરી પ્રવૃત્તિમાં છે. બાકી તે કુદરતી હાજતે કે પોતાને અણગમતી ચીજોને ત્યાગ જગતમાં બધા ય કરે છે, પણ સંયમની મહત્તા સમજતા પ્રાણીની પ્રવૃત્તિ ત્યાં પણ જણપૂર્વકની હાઈ લેકેત્તર આરાધનાના ફલને મેળવી દેનારી થાય છે. થંડિલ શબ્દને અર્થ શાસ્ત્રીય મર્યાદાનુસાર-પરઠવવા માટે ઉપયેગી ભૂમિએ થાય છે. તેના દશ ભેદ નીચે મુજબ થાય છે. ૧ અનાપાત-અસંલક–કેઈ આવતું–જતું ન હોય અને કેઈ જોતું ન હોય. ૨ અનુપઘાતિક–સંયમ, શાસન અને પિતાને હીલનાદિ ઉપઘાતનું કારણ ન થાય. ૩ સમ–ઉંચી નીચી ( વિષમ) ન હોય. ૪ અશુષિ—છિદ્ર-આકરા વગેરેથી રહિત (પલાણવાલી ન હોય.) ૫ અચિરકાલકૃત–જે ભૂમિને અચિત્ત થયે બહુ લાંબો
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy