SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૦૪ ગોચરીના દો વિરસ કે સ્વાદશૂન્ય-નાપસંદ વસ્તુની અગર તે વહોરાવનારની દુર્ગછા કે નિંદાપૂર્વક વાપરવું. આ ષવડે ચારિત્રરૂપ ચિત્રશાલા નિંદા-અવહેલનારુપ ધૂમાડાથી-ચિત્ર-વિચિત્ર (વિરૂપ) બને છે. . કારણુભાવદેશ છે કારણોમાંથી કેઈપણ કારણ ન હોય, પણ કેવલ સ્વાદ લાલસા તૃપ્ત કરવા જ આહાર વાપર. कारणं वेयण-वेयावच्चे, इरियाए य संजमठाए । तह पाणवत्तियाए, छठें पुण धम्मचिंताए ॥ | (શ્રી મહાનિશીથસૂત્ર) સંયમારાધના માટે તત્પર થયેલ મહામુનિઓ નીચેના છે કારણે આહાર વાપરે. ૧ વેદના–ધ્રુજાવેદનીયની પીડા સહન ન થતી હોય. ૨ વૈયાવૃત્ય–સાધુધર્મના પ્રાણરૂપ વિનયધર્મના આસેવન પૂર્વક મુનિઓની આહારાદિદ્વારા ભક્તિ ન થઈ શકતી હેય. ૩ ઈસમિતિ–સુધાની વિહલતાએ ઈસમિતિનું બરાબર પાલન ન થઈ શકતું હેય. ૪ સંયમ–સુધાવેદનીયના કારમા ઉદયથી ઇકિયે-અંગેપગની શિથિલતા થઈ જવાના કારણે સંયમની આચરણ અગર જયણાપૂર્વક પ્રવૃત્તિ યથાર્થ પણે ન થઈ શકતી હોય. પ પ્રાણવૃત્તિ–આહારના પિષણ વિના દ્રવ્ય-પ્રાણ ટકી ન શકે તેમ હોય.
SR No.022971
Book TitleShraman Aradhana
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Marg Aradhak Samiti
Publication Year1965
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy