SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ર તરત્ન રત્નાકર ૧ શ્રી શુભ ગણધરાય નમ:.. ૨ શ્રી આયઘોષગણધરાય નમ: ૩ શ્રી વિશિષ્ટગણધરાય નમ: ૪ શ્રી બ્રહ્મગણુધરાય નમ: ૫ શ્રો સમગણધરાય નમ: ૬ શ્રી ધરગણધરાય નમ: ૭ શ્રી વીરભદ્રગણુધરાય નમ: ૮ શ્રી યશોભદ્રગણધાય નમ: . ૯ શ્રી અમાયિ (ય) ગણધરાય નમ: ૧૦ શ્રી મહાગુણિ (વિજય) ગણધરાય નમ: ઉદ્યાપનમાં શ્રી ગણધર દેવની પૂજા કરવી ને તેને અંગીયા વિગેરે ૧૦ ચડાવવાં. ગણધરની પ્રતિમાને અભાવે કઈ પણ પ્રભુની પ્રતિમાને ચડાવવાં. ૧૩૧. પિષદશમી (ત. વિગેરે) [ હિંદી પિષ વદ ૧૦ અને ગુજરાતી માગશર વદ ૧૦ ને દિવસે આ તપની શરૂઆત થાય છે. આ તપ ત્રણ પ્રકારે કરી શકાય છે. ' (૧) દશ વર્ષ ને દશ માસ સુધી માગશર વદ ૯, ૧૦ ને ૧૧ એ પ્રમાણે ત્રણ દિવસના આરાધનથી. (૨) યાજજીવ માગશર વદ ૧૦ ના આરાધનથી. (૩) દશ વર્ષ પર્યન્ત માગશર વદ ૧૦ ના આરાધનથી.
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy