SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્જિન ગણધર તપ ૩૫૧ છે. અહીં તે માત્ર તેમના માતા-પિતા વગેરે હકીકત જણાવી છે. ૧. શુભદત્ત-ક્ષેમપુરી નગરી, ધન જય પિતા, લીલાવતી માતા. ૨. આય ઘાષ-રાજગૃહીનગરી,મત્રીપુત્ર,બાળબ્રહ્મચારી. ૩. વિશિષ્ટ-કાંપિલ્યપુર નગરી, મહેદ્રરાજાના પુત્ર, ૪. બ્રહ્મ–સુરપુરનગર, કનકકેતુ રાજા પિતા, શાંતિમતી માતા, બાલબ્રહ્મચારી. ૫. સામ-ક્ષિતિપ્રતિષ્ઠિત નગર, મહીધર રાજા પિતા, રેવતી માતા. ૬. શ્રીધર-પેાતનપુર નગર, નાગબાળ રાજા પિતા, સુંદરી માતા. ૭. વીરભદ્ર(વાષિણ )–મિથિલા નગરી, નિમ રાજા પિતા, શેાધરા માતા. ૮. યશાભદ્ર ( ભદ્રયશ )–પેાતનપુર નગર, સમરિસ’હુ રાજા, પદ્મા માતા. ૯. અસાયિ ( જય ) મહાગુણી ( વિજય )– શ્રાવસ્તી નગરી, રાજપુત્રા. આ તપમાં લગેલગ દૃશ છ કરવા. છઠ્ઠને પારણે એસણું કરવું. સાથીયા વિગેરે દશ દશ કરવા. ગરણું નીચે પ્રમાણે—
SR No.022961
Book TitleTaporatna Ratnakar
Original Sutra AuthorN/A
AuthorRatnakarvijay
PublisherS M P Jain Sangh
Publication Year1982
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy