SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પિસહ વ્રતની પૂજા. ( ૧૫ ) રની, કૂડી છે માયા રે આ સંસારની, કાચની કાયા રે છેવટ છારની, સાચી એક માય રે જિન અણગારની ૧ છે એ આંકણું | એંશી ભાંગે દેશ થકી જે પિસહ રે, એકાસણું કહ્યું રે શ્રી સિદ્ધાંત મેં; નિજ ઘર જઈને “જયણું મંગળ ” બોલી રે, ભાજન મુખ પુંજી રે શબ્દ વિના જમે છે શીતળ૦ ( ફૂટ છે કાય છેસારા છે . ૨. સર્વ થકી આઠ પહોરને ચેવિહાર રે, સંથારે નિશિ રે કંબલ ડાભને પાંચે પરવી ગોતમ ગણધર, બાલ્યાં રે, પૂરવ' આંક ત્રીશગણે છે લાભનો છે શી | કુરુ છે કામ સામે છે ૩. કાર્તિક શેઠે પાયે હરિ અવતાર રે, શ્રાવક દશ વીશ વરસે સ્વર્ગે ગયા; પ્રેતકુમાર વિરાધક ભાવને પાયે રે, દેવકુમાર વત ૨ આરાધક થયે શી છે કુળ છે કાટ છે સારુ છે જ પણ અતિચાર તછ જિનછ વ્રત પાળું રે, તારક નામ સાચું છે જે મુજ તારશે; નામ ધરાવો નિયમક જે નાથ રે, ભદધિ પાર રે તે ઉતારશે શી છે કુળ છે કાટ | સા ૫સુલસાદિક નવ જણને 'જિનપદ દીધું રે, કમેં તે વેળાએ વસિયે વેગળે શાસન દીઠું ને વળી લાગ્યું મીઠું ૨, આશાભર આવ્યા રે સ્વામી એકલે છે શી છે કૂટ છે કા૦ | સાવ છે ૬ દાયક" નામ ધરાવે તે સુખ આપો રે, સુરતની આગે રે શી બહુ માગણી ; શ્રી વીર પ્રભુજી મળે કાળે રે, ચિંતા દાન રે સાબાશી ઘણી શી. | કુરુ કે કાળ ને સારુ ૭ ૧ પૂર્વે–સામાયિક વ્રતની પૂજામાં એક સામાયિકને જેટલે લાભ બતાવ્યો છે, તે કરતાં આઠ પહેરને પોસહ કરવાથી ત્રીશ ગણે લાભ મળે છે. ૨ પાંચ અતિચાર. 8 વહાણના હાંકનાર-કસ્તાન, ખલાસી. ૪ તીર્થંકરપદ. ૫ દાતા.
SR No.022957
Book TitleUpdhan Vidhi Tatha Posah Vidhi
Original Sutra AuthorN/A
AuthorKanchanvijay
PublisherPramodrai Jagjivandas Gundigara
Publication Year252
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy