________________
( ૧૪૪)
પૌષધ વિધિ
પાણું, ખાઇમં, સાઈમ અન્નત્થણાગેણં, પછકાલેણું, દિસામહેણું, સાહુવયણેણં મહત્તરાગારેણં, સવસમાહિત્તિયાગારેણં, આયંબિલ પચખાઈ, નિશ્વિગઈઓ પચ્ચખાઈ, વિગઈઓ પચ્ચખ્ખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણું, ગિહત્યસંસહેણું, ઉખિત્તવિવેગેણં, પહુચમખિએણું, પારિહાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવસમાવિવત્તિયાગારેણું એગાસણું, પચ્ચખાઈ, બિયાસણું પચ્ચખાઈ, તિવિહંપિ, આહારં, અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિઆગારેણં, આઉટણપસારેણં, ગુરૂઅભુઠ્ઠાણું, પારિદ્રાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિત્તિયાગારેણં, પાણસ લેવેણ વા, અલેવેણ વા, અણ વા, બહુલેવેણ વા, સસિથેણ વા, અસિથેણ વા સિરે.
સમજ–આમાં જેણે આંબિલ કરેલ હોય તેણે આયંબિલ પચ્ચખાઈ આવે ત્યારે પચ્ચખામિ કહેવું, તેમજ જેણે નવી કરેલ હોય તેણે નિવિગઈએ પચ્ચ
ખાઈ વખતે પચચખામિ કહેવું, અને એકાસણાવાળાએ વિગઈઓ પચ્ચખાઈ આવે ત્યારે પચ્ચખામિ કહેવું.
શ્રી સિહ વ્રતની પૂજા.
દુહાપડતું વજાવી અમારીને, ધ્વજ બાંધે શુભ ધ્યાન, પિસહવત અગ્યારમે, ધવજપૂજા સુવિધાન. ૧
પ્રભુ પડિમા પૂછને પિસહ કરીએ રે, વાતને વિસારી રે વિકથા ચારની પ્રાયે સુરગતિ સાધે પર્વને દિવસે રે, ધર્મની છાયા રે તરુ સહકારની છે શીતળ નહિં છાયા રે આ સંસા