SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૬ ) પૌષધ વિધિ ૪ પાસહશાળાની ભૂમિ તથા લઘુનીતિ અને વીનીતિ પરઠવવાની જગ્યા સારી રીતે પ્રમાજે નહિં, પ્રમાજે તેા જેમ તેમ પ્રમા; તે ચાથા અતિચાર. ૫ પાસડુની ક્રિયા વિધિપૂર્વક સપૂર્ણ ન કરે, પારણાની ચિંતા કરે, ઘેર જઈને કરવાનાં સાવદ્ય કાર્યનું ચિંતવન કરે; અને પ્રથમ જણાવેલ ૧૮ દોષ ટાળે નહીં તે પાંચમા અતિચાર. આ પાંચ અતિચાર ટાળવા. સામાયિકના ૩૨ દોષ, જીઆ પૃષ્ઠ પર-૫૩ સામાયિક( વ્રત )ના પાંચ અતિચાર. ૧ કાય દુપ્રણિધાન અતિચાર—પેાતાના શરીરના હાથ પગ પ્રમુખ અવયવાને અણુપુજે અણુપ્રમા૨ે હલાવે ચલાવે, ભીંતને પીઠ લગાડી બેસે અને નિદ્રા પ્રમુખ કરે તે. ૨ વચન દુણિધાન અતિચાર—સામાયિકમાં સાવદ્ય વચન મેલે, અથવા પદ, અક્ષરાદિ અશુદ્ધ ખેલે, સૂત્રની સ્પષ્ટતા માલૂમ ન પડે તેમ સૂત્ર ઉચ્ચાર કરે, અર્થની ખબર ન પડે તેમ અતિ ચપલપણાએ ગરબડથી કહી જાય તે. ૩ મન દુપ્રણિધાન અતિચાર—સામાયિકમાં કુખ્યાપારનું ચિંતન કરે, ક્રોધ, લેાભ, દ્રોહ, અભિમાન, ઇર્ષ્યા અને અસૂયા વિગેરે દોષ સહિત સામાયિક કરે, બીજા કામકાજની આસક્તિ રાખી વ્યગ્ર અને સભ્રમ ચિત્ત સામાયિક કરે તે. ૪ અનવસ્થા દેષ અતિચાર—સામાયિક જે વખતે _કરવુ જોઈએ તે વખતે કરે નહિં, જેમ તેમ કરે, હઠથી પારે, ઉતાવળથી પારે, આદર વિના કરે, સ્વેચ્છાએ કરે તે.
SR No.022957
Book TitleUpdhan Vidhi Tatha Posah Vidhi
Original Sutra AuthorN/A
AuthorKanchanvijay
PublisherPramodrai Jagjivandas Gundigara
Publication Year252
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy