SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પંદરમું : : ૧૩ : બે ઘડી છે કેશ્યાના આ શબ્દો સાંભળીને મહાત્મા સ્થૂલભદ્રે કહ્યું: લાવતા તો તું દેતી આદરમાન જે, કાયા જાણું રંગપતંગ સમાન છે, ઠાલી તે કરવી શું એવી પ્રીતડી જે? ૯, કેશા! પાછલી વાતે સંભારવી એગ્ય નથી ! છતાં તું સંભારે છે, તે કહું છું કે–એ રીતે જે હું નિત્ય નવાં આભૂષણે ન લાવતે હેત તે તું મને આદરમાન દેત ખરી? તારાં એ આદરમાન મુખ્યત્વે મારાં આભૂષણને આભારી હતાં એમ હું માનું છું. પણ એ વાત જવા દે! કાયાનું સૌંદર્ય પતંગના રંગ જેવું પિકળ છે કે જે ઘડીકમાં ઊડી જાય છે. ચકવતી સનત્કુમાર જેવાની કંદર્પકાયા ઘડીમાં ઝાંખી પડી ગઈ તે બીજાની શી વાત? માટે કાયાની પ્રીત કરવી હરગીઝ નકામી છે. પ્રત્યુત્તરમાં કેશાએ કહ્યું : પ્રીતલડી કરતા તે રંગભર સેજ જે, રમતાં ને દેખાડંતા ઘણું હેજ જે, રીસાણું મનાવી મુજને સાંભરે જે. ૧૦ હવે કહેવાય છે કે “કાયાની પ્રીત કરવી હરગીઝ નકામી છે!” પણ હું ફલની ચાદરે બીછાવતી ને પલંગને સુંદર રીતે શણગારીને દેવશય્યા જે બનાવતી ત્યારે તમે મારા પર લદુ બની જતા હતા ! શું તે દિવસે એક જ ભૂલી ગયા કે જ્યારે તમે મારી સાથે નિરંકુશ ક્રીડા કરતા અને અધિકમાં અધિક નેહ વ્યક્ત કરતા ? વળી હું રીસાઈ જતી ત્યારે તમે
SR No.022952
Book TitleBe Ghadi Yog
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy