SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજી : : હે ઃ સાચુ અને માઢુ હાય ? અને જો તેને પુત્ર હાય તે તે વાંઝણી કહેવાય શી રીતે ? આ વળી જેની હસ્તી જ ન હેાય તે કોઇ પણ ક્રિયા કરે જ કેવી રીતે ? મૂરું નાસ્તિ જીતઃ ચાલા? જ્યાં મૂળ જ નથી, ત્યાં ડાળીની વાત કેવી ? ૪ તેથી “ વાંઝણીનો પુત્ર રાજ નદીએ નાવા જાય છે ’ એમ કહેવું ખાટુ' છે. કેટલીક વાર સાચા-ખાટાનો નિણ્ય કરતાં પહેલાં બુદ્ધિને વિવેક અને નિર્ણયની એક હારમાળામાંથી પસાર થવું પડે છે. જેમકે ‘ તરણા ઓથે ડૂંગર રે, ડૂંગર કોઈ દેખે નહિ !' એ કથન પરીક્ષા માટે રજૂ થયું છે, તેા બુદ્ધિ નીચે મુજબ વિચાર કરવા લાગશેઃ— વિવેક-તરણું ઘણું જ નાનુ હાય છે અને ડૂંગર ઘણેા માટા હાય છે, નિય—તેથી તરણાની એથે ડૂંગર છુપાય તે ખની શકે નહિ. વિવેક-ડૂંગર એક સ્થૂલ વસ્તુને સહુ કોઇ દેખી શકે છે, સિવાય કે અંધ, નિર્ણય–તેથી ‘ ડુંગર કોઈ દેખે નહિ ’ એમ કહેવુ પણ ખાટુ' છે. વિવેક–પરંતુ એક ભક્તકવિ ખાટુ' મેલે નહિ, કારણ કે તે પ્રામાણિક ડાય છે.
SR No.022942
Book TitleSachu Ane Khotu Syadvad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy