SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબોધનંથમાળા : ૮ : : પુષ ૬ આ રૂપીઆની કિનારી એકધારી છે, જ્યારે આ રૂપીઆની કિનારી એકધારી નથી. જ તેથી આ રૂપીઓ સાચે છે અને આ રૂપીઓ ખે છે. - આ વિચારણામાં અ, બ, ૬ વિગેરે વિવેક છે અને એ નિર્ણય છે. ૨ “બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી.” એવું કથન પરીક્ષા માટે રજૂ થાય છે, એટલે બુદ્ધિ પિતાનું કાર્ય શરૂ કરે છેઃ આ ચીભડું બહુ બહુ તે હાથ લાંબું હોય છે. દેશવિશેષથી કદાચ દેઢ હાથ લાંબું પણ હેઈ શકે પરંતુ તેથી મેટું ચીભડું કઈ પણ વખતે જોવામાં કે સાંભળવામાં આવ્યું નથી. આ વળી બાર હાથ લાંબી વસ્તુની અંદર તેર હાથ લાંબી વસ્તુ સમાઈ શકે નહિ એ નિશ્ચિત છે. થા તેથી “બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી” એ કથન બેઠું છે. - અહીં જ અને આ વિવેક છે અને એ નિર્ણય છે. ૩. “વાંઝણનો પુત્ર રેજ નદીએ નાવા જાય છે એવું કથન પરીક્ષા માટે રજૂ થતાં બુદ્ધિનું કાર્ય શરૂ થાય છે, તે વિચારવા લાગે છે કે જ વાંઝણી એટલે પુત્ર વિનાની, તેને પુત્ર કેમ કરીને
SR No.022942
Book TitleSachu Ane Khotu Syadvad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy