SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ એક મહાભાગ્યશાળી દે'પતીનું ટુંકુ જીવન વર્ણન ગુજરાત દેશના બનાસકાંઠામાં મારવાડા નામનું નાનું ગામ છે. આગામની ૬૦ વર્ષ પહેલાં ઘણી જ સારી આબાદી હતી, તે વખતે જનાનાં ૫૦-૬૦ ઘરો હતાં. હાલતા કાળના ખૂબ જ આંચકા લાગવાથી લગભગ ૨૦ ઘરા છે. ગગનચુ’બી. મનાપુર એ જિનાલય છે. ગામના મધ્ય દેરાસરમાં છમા સુપા નાથસ્વામી વિગેરે ૧૧ પ્રાચીન પ્રતિમામિરાજમાન છે. બીજી વરખડીના નામથી પ્રસિદ્ધ દેરાસરમાં ત્રણમાળનું ધાખાઘાટનું પણ ઘણું જ ઊંચુ' અને સુંદર છે. મને જિનાલયે દશદશ માઈલ દૂરથી દેખાય છે. ઘણાં સુંદર દન કરવા ચેાગ્ય છે. આ મારવાડા ગામમાં (ગુજરાત કાઠીયાવાડમાં હમણાં પશુ લગભગ એક હજાર ઘરની વસતિ છે. તે પૈકીના) સંઘવી કુટુંબનાં છ ઘર હતાં. તેમાં નેમચંદ સંઘવી નામના સુશ્રાવર્ક વસતા હતા. નેમચંદભાઈ તે કાળના મનુષ્યેામાં અલ અને વિદ્યામાં માખરે ગણાયા હતા. પ્રાયઃ આવાત ૧૯૯૦ આસપાસની ગણાય. આકાળમાં સાધુ-સાધ્વીઓની અતિઅલ્પ સખ્યા હાવાથી, લગભગ આ પ્રદેશમાં એછા આગમનના કારણે શ્રાવકવગ માં ધાર્મિકજ્ઞાન અતિઅલ્પ અને બહુ થાડા માણસામાં જ દેખાતું. નેમચંદભાઈનું દેશના માજીસાની દૃષ્ટિએ ધાર્મિકજ્ઞાન સારું હતું. નેમચંદુભાઈના ધર્મ પત્નીનું નામ, શ્રાવિકા સુલીબાઈ હતુ'. જેઓ છેલ્લી જીંદગીમાં મુલીમાના નામથી જ ઓળખાતાં હતાં. નેમચંદભાઈ ભાગ્યની પ્રતિકુલતાના કારણે, નાનીવયથી જ પ્રતિવર્ષ રાગના હુમલા ચાલુ રહેવાથી, ૪૩ વર્ષની મધ્યવયમાં
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy