________________
૫૯૨
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ (૮૮) કત સંચય શ્રી ભગવતી સૂત્રના શતક ૨૦ના ઉદ્દેશા ૧૦ માનો અધિકાર . (૧) ક્રત સંચર્ય . જે એક સમયમાં બે જીવોથી સંખ્યાતા જીવ ઉત્પન્ન થાય છે.
(૨) અક્રત સંચય - જે એક સમયમાં અસંખ્યાતા, અનંતા જીવ ઉત્પન્ન થાય છે.
(૨) અવક્તવ્ય સંચય- એકસમયમાં એક જીવ ઉત્પન્ન થાય છે.
૧ નારકી (), ૧૦ ભવનપતિ, ૩ વિક્લેજિય, ૧ તિર્યંચ પંચેંદ્રિય, ૧ મનુષ્ય, ૧ વ્યંતર, ૧ જ્યોતિષી અને ૧ વૈમાનિક, એમ ૧૯ દંડકમાં ત્રણ પ્રકારના સંચય.
પૃથ્વીકાય આદિ ૫ સ્થાવરમાં અક્રત સંચય હોય. શેષ બે સંચય ન હોય. કારણ સમય સમય અસંખ્ય જીવો ઊપજે છે. જો કોઈ સ્થાન પર ૧-૨-૩ આદિ સંખ્યાતા કહ્યા હોય તો તે પર - કાયાપેક્ષા સમજવા. સિદ્ધ ક્રત સંચય તથા અવકતવ્ય સંચય છે, અક્રત સંચય નથી.
અલ્પબદુત્વ નારકીમાં સૌથી થોડા અવક્તવ્ય સંચય. તેથી ક્રત સંચય સંખ્યાતગણા તેથી અક્રતસંચય અસંખ્યાતગણા. એમ ૧૯ દંડકનો અલ્પબદુત્વ સમજવો.
૫ સ્થાવરમાં એક જ બોલ હોવાથી અલ્પબદુત્વ નથી.
સિદ્ધમાં સૌથી થોડા ક્રતસંચય, તેથી અવક્તવ્ય સંચય સંખ્યાલગણા.
ઇતિ કા સંચય સંપૂર્ણ ૧. જે જીવ બીજી ગતિમાંથી આવીને એક સમયમાં એક સાથે સંખ્યાતા ઉત્પન થાયતે. ૨. જે એકસમયમાં અસંખ્યાતા ઉત્પન્ન થાય તે અકૃત સંચય. . જે એક સમયમાં એક ઉત્પન્ન થાય તે.