________________
પ્રમાણ-નય
૧
૨
૩
૪
૫
તેના ૫ ભેદ.
કારણથી
ગુણથી
આસરણ
આવયવેણું
દિઝિસામન્ન
૫૭૭
જેમ ઘડાનું કારણ માટી છે, માટીનું કારણ
ઘડો નથી.
જેમ પુષ્પમાં સુગંધ, સુવર્ણમાં કોમળતા જીવમાં જ્ઞાન.
જેમ ધુમાડાથી અગ્નિ, વીજળીથી વાદળાં આદિ જાણવું તે.
જેમ દંતશૂળથી હાથી, ચુડીઓથી બૈરી, શાસન રૂચિથી સમકિતી જણાય.
સામાન્યથી વિશેષને જાણે. જેમ ૧ રૂપીયાને જોઈ ઘણાને જાણે. ૧ માણસને જોવાથી આખા દેશના માણસોને જાણે.
ભલા, બૂરા ચિહ્ન જોઈને ત્રણેય કાળના જ્ઞાનની કલ્પના અનુમાનથી થઈ શકે છે.
૪. ઉપમા પ્રમાણ
ઉપમા આપવી, સરખામણીથી જ્ઞાન કરવું. તેના ૪ ભેદ. (૧) યથાર્થ (સત્) વસ્તુને યથાર્થ ઉપમા, (૨) યથાર્થ વસ્તુને અયથાર્થ (અસત્) ઉપમા. (૩) અયથાર્થ વસ્તુને યથાર્થ ઉપમા, અને (૪) અયથાર્થ વસ્તુને અયથાર્થ ઉપમા. ૧૦. સામાન્ય - વિશેષ - સામાન્યથી વિશેષ બળવાનૢ છે. સમુદાય રૂપ જાણવું તે સામાન્ય, વિવિધ ભેદાનુભેદથી જાણવું તે વિશેષ.
.
જેમ દ્રવ્ય સામાન્ય, જીવ, અજીવ, એ વિશેષ. જીવ દ્રવ્ય સામાન્ય. સંસારી, સિદ્ધ વિશેષ, ઇત્યાદિ. ૧૧. ગુણ ગુણી - પદાર્થમાં ખાસ વસ્તુ (સ્વભાવ) છે તે ગુણ છે. અને એ ગુણ જેમાં છે, તે વસ્તુ (ગુણધારક)ને ગુણી કહે છે. જેમ જ્ઞાન તે ગુણ અને જીવ ગુણી. સુગંધ ગુણ, પુષ્પ ગુણી, ગુણ અને ગુણી અભેદ (અભિન્ન) રૂપે રહે છે.
-૩૭*