SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપી અરૂપીના બોલ ૨૮૭ ૪૪ પુદ્ગલાસ્તિકાયનો બાદર સ્કંધ, છ દ્રવ્ય લેશ્યા (૧ કૃષ્ણ, ૨ નીલ, ૩ કાપોત, ૪ તેજો, ૫ પદ્મ, ૬ શુક્લ) ૫૦, ૫૧ કાય યોગ, એ સઘળા ૫૧ બોલ રૂપી આઠ સ્પર્શ છે તેમાં વીસ વીસ બોલ લાભે, તે પાંચ વર્ણ – ૫ – બે ગંધ – ૭, પાંચ રસ – ૧૨, આઠ સ્પર્શ - તે ૧૩ શીત, ૧૪ ઉષ્ણ, ૧૫ લુખો, ૧૬ સ્નિગ્ધ, ૧૭ ભારે, ૧૮ હળવો, ૧૯ ખરખરો, ને ૨૦ સુંવાળો. (૩) ગાથા. પાવ ઠાણા વિરઈ, ચલ ચલ બુદ્ધિ ઉગ્યો; સન્ના ધમ્મથી પંચ ઉઠાણે, ભાવ લેસ્ટાતિ દિઠીય. ૪ અર્થ : અઢારે પાપસ્થાનકની વિરતિ (પાપસ્થાનકથી નિવર્તવું) ૧૮, ચાર બુદ્ધિ તે ૧૯ ઔપાતિકા, ૨૦ કામીયા, ૨૧ વિનયા, ને ૨૨ પરિણામીયા; ચાર મતિ તે ૨૩ અવગ્રહ ૨૪ ઈહા, ૨૫ અવાય, ને ૨૬ ધારણા; ચાર સંજ્ઞા તે ૨૭ આહાર સંજ્ઞા, ૨૮ ભય સંજ્ઞા, ૨૯ મૈથુન સંજ્ઞા, ને ૩૦ પરિગ્રહ સંજ્ઞા; ૩૧ ધર્માસ્તિકાય, ૩૨ અધર્માસ્તિકાય, ૩૩ આકાશાસ્તિકાય, ૩૪ કાલ, ને ૩૫ જીવાસ્તિકાય; પાંચ ઉઠાણ-તે ૩૬ ઉત્થાન, ૩૭ કર્મ, ૩૮ વીર્ય, ૩૯ બલ, ને ૪૦ પુરૂષાકાર પરાક્રમ. છ ભાવ લેશ્યા-૪૬, ને ત્રણ દૃષ્ટિ તે ૪૭ સમક્તિ દૃષ્ટિ, ૪૮ મિથ્યા દૃષ્ટિ, ને ૪૯ મિશ્ર દષ્ટિ (૪) ગાથા. દંસણ નાણ સાગરા, અણાગાર ચઉવીસે દંડગા જીવ; એ સવ્વ અવજ્ઞા, અરૂવી અફસગા ચેવ. ૫ અર્થ - દર્શન ચાર તે ૫૦ ચક્ષુદર્શન, ૫૧ અચક્ષુદર્શન, પર અવધિદર્શન, ને પ૩ કેવળદર્શન; જ્ઞાન પાંચ તે ૫૪ મતિજ્ઞાન, પપ શ્રુતજ્ઞાન, ૫૬ અવધિજ્ઞાન, પ૭ મન:પર્યવ જ્ઞાન,
SR No.022935
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
PublisherSudharm Prachar Mandal
Publication Year1994
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy