________________
૧૦૪
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ ભવનપતિથી બારદેવલોક સુધીના દેવ ઉત્તર વૈક્રિય કરે તો, જઘન્ય, આંગુલના સંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ લાખ જોજનની અવગાહના. નવરૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવોને ઉત્તર
વૈક્રિય કરવાપણું નથી. ૩. સંહનન દ્વાર.
નારકી, અસંઘયણી.
દેવ, અસંઘયણી. ૪. સંસ્થાન દ્વાર.
નારકીમાં હૂંડ સંસ્થાન. દેવમાં સમચતુરસ્ત્ર સંસ્થાન. કિષાય દ્વાર. નારકીમાં કષાય ચાર.
દેવમાં કષાય ચાર, ૬. સંજ્ઞા દ્વાર.
નારકમાં સંજ્ઞા ચાર દેવમાં સંજ્ઞા ચાર. લેશ્યા દ્વાર. નારકીમાં લેશ્યા ત્રણ. પહેલી બીજી નરકે, કાપોત લેશ્યા, ત્રીજી નરકે કાપોતવાળા ઘણા ને
નીલ ગ્લેશ્યાવાળા થોડા. ચોથી નર, નીલ લેડ્યા.
૭.