________________
૪૯૯,
હિંસા, અસત્ય, ચેરી, મિથુન, મોટા આરંભ, મોટા પરિગ્રહ, કઠેર અને અસભ્યતાવાળા વચને, ઉજવળ વેશભૂષા આદિ. કથી મદ કરે, વાચલપણું, આકોશ, બીજાના સૌભાગ્યને નાશ કરે, કામણ ક્રિયા, બીજાને કુતુહલ ઉત્પન્ન કરવું, પરની હાંસી,વિડંબના કરવી, વેશ્યાપ્રમુખને લેભાદિકથી અલંકાર આપવા, દાવાનળ સળગાવ, દેવાદિકના બાનાથી વસ્તુની ચોરી કરી પિતે ભોગવવી, તીવ્ર કષાય, ચિત્ય, ઉપાશ્રય, ઉદ્યાન અને પ્રતિમા દિને વિનાશ કરે, અંગારા પડાવવા આદિ કર્માદાનની કિયા કરવી એ સર્વ અશુભ નામ કર્મ બ ધનનાં કારણે છે.
શુભનામ. ઉપર અશુભ નામ કર્મ બંધનનાં જે કારણે બતાવ્યાં છે, તેનાથી પ્રતિપક્ષ રીતે વર્તન કરવું, તે બધું શુભનામ કર્મબંધનનું કારણ છે ઉપરાંત જન્મ મરણરૂપ સંસાર અને તેના કારણોથી ભય પામવે, પ્રમાદ એ છે કરે, બીજા છ સંબંધી મત્રી આદિ સંદુભાવનાઓ ભાવવી, ક્ષમાદિગુણોની વૃદ્ધિ કરવી. ધાનિક પુરૂષના દર્શન વખતે અત્યંત આનંદિત હૃદયવાળા થવું, તથા તેમની સ્વાગતક્રિયા કરવી. આ સર્વ શુભનામ કર્મબંધનનાં કારણે છે.
તીર્થકર નામકર્મ. (૧) અરિહતેની ભક્તિ. (૨) સિદ્ધોની ભક્તિ, (૩) ગુરૂઓની ભક્તિ, (૪) સ્થવિરેની ભક્તિ, (૫) બહુશ્રત એવા જ્ઞાનીઓની ભક્તિ, (૬) ગચ્છની ભક્તિ, (૭) શ્રુતજ્ઞા ની ભક્તિ, (૮) તપસ્વીએ (મુનિઓ) ની ભક્તિ, (૯) આવશ્યકદિ ક્રિયામાં અપ્રમાદ (૧૦) ચારિ. ત્રમાં અપ્રમાદ, (૧૧) બ્રહ્મચર્ય સેવનમાં અપ્રમાદ, (૧૨)