SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ :૩૩૦ ત્રીજા પદ “નમો શાાિળમાં અક્ષરે સાત છે, તે સાતેય લઘુ છે. ચેથા પદ “નમો ઉવજ્ઞાચા માં અક્ષરે સાત છે, તેમાં છ લઘુ અને એક ગુરુ છે. વાયાળું માં કશા અક્ષર ગુરુ છે. પાંચમા પદ “Rો સો સવસાહૂળમાં અક્ષરે નવ છે, તેમાં આઠ લઘુ અને એક ગુરુ છે. સવ્વસાહૂળ ને વ અક્ષર ગુરુ છે. આ રીતે પાંચ પદમાં ૩૫ અક્ષરો છે, તેમાં ૩૨ લઘુ અને ત્રણ ગુરુ છે. છઠ્ઠા પદ “ો પંઘનપુરમાં અક્ષરો આઠ છે, તેમાં સાત લઘુ અને એક ગુરુ છે. પંચમુવારોને 8 અક્ષર ગુરુ છે. સાતમા પદ “વવસ્વાસળી માં અક્ષરો આઠ છે, તેમાં છ લઘુ અને બે ગુરુ છે. આ પદમાં સ્ત્ર અને જ એ અક્ષરે ગુરુ છે. આઠમા પદ “કંટાળું ર સર્વિ”માં અક્ષરે આઠ છે, તેમાં સાત લઘુ અને એક ગુરુ છે. સર્વે ને જે અક્ષર ગુરુ છે. નવમા પદ પઢમં હૃવ મંઢમાં અક્ષરે નવ છે, તે નવે અક્ષરે લઘુ છે. આ રીતે નવકાર મંત્રના છેલ્લાં ચાર પદે કે જે
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy