SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ પ્રાણીઓ તરફ ઉપેક્ષા બુદ્ધિને માધ્યચ્ય ભાવના કહેવાય છે. ૬ परहितचिन्ता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा । परसुखतुष्टिर्मुदिता, परदोषोपेक्षणमुपेक्षा ।। ७ ।। –અન્ય જીવના હિતની ચિન્તા કરવી એ મિત્રી ભાવના છે. અન્ય જીવોનાં દુઃખેને ટાળવાની ભાવના એ કરૂણું ભાવના છે. અન્ય છ સુખ પામે તેમાં સંતોષ પામ એ પ્રમોદ ભાવના છે. અને બીજા અસાધ્ય દેની ઉપેક્ષા કરી તેમના પ્રત્યે રાગ દ્વેષ ન કરે તે માધ્યથ્ય ભાવના છે. ૭ मैत्रीपवित्रपात्राय, मुदितामोदशालिने । कृपोपेक्षाप्रतीक्षाय, तुभ्यं योगात्मने नमः ॥ ८ ॥ –મૈત્રીના પરમભાજન ભૂત, મુદિતાથી પ્રાપ્ત થયેલા સદાનંદ વડે શોભતા અને કરૂણા તથા માધ્યશ્ય વડે જગત પૂજ્ય બનેલા એગ સ્વરૂપ છે વીતરાગ ! તમને મારા નમસ્કાર હૈ ! ૮ सत्वेषु मैत्री गुणिषु प्रमोदं, क्लिष्टेषु जीवेषु कृपापरत्वम् । मध्यस्थभावं विपरीत वृत्तौ, सदा ममात्मा विदधातु देव હે દેવ ! મારે આત્મા નિરંતર જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવને, ગુણવાન આત્માઓ પ્રત્યે
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy