SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૧ मा कार्षीत् कोपि पापानि मा च भूत् कोपि दुःखितः । मुच्यतां जगदप्येषा, मति मैत्री निगद्यते || ३ || —કાઈ પણ પ્રાણી પાપ કરે નહિ, કઈ પણ જીવ દુઃખી થાએ નહિ, આ આખું' જગત કમ ખંધનથી મુક્ત થાઓ, આવી બુદ્ધિને મૈત્રી ભાવના કહેવાય છે. ૩ , अपास्ताशेषदोषाणां वस्तुतच्चावलोकिनाम् । મુળવુ પક્ષાતો યઃ, સ પ્રમો: મીતિઃ ॥ ૪ ॥ —જેમણે સવ દોષો દૂર કર્યો છે અને વસ્તુ તત્ત્વને જેએ (વાસ્તવિક સ્વરૂપમાં) જોઈ રહ્યા છે, તેઓના ગુણા પ્રત્યે પક્ષપાત-સ્વાભાવિક ખે ́ચાણુ થવુ તે પ્રમાદ ભાવના કહેવાય છે. ૪ दिनेष्वार्तेषु भीतेषु, याचमानेषु जीवितम् । प्रतिकारपरा बुद्धिः, कारुण्यमभिधोयते ।। ५ ।। —દીન, દુ:ખી, ભયથી આકુલવ્યાકુલ અને વિતવ્યને યાચનારા પ્રાણીઓના દુઃખને ટાળવાની બુદ્ધિ તે કરૂણા ભાવના છે. પ્ क्रूरकर्मसु निःशंकं, देवतागुरुर्निदिषु । आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थमुदीरितम् || ६ | —નિ:શંકપણે ક્રૂર કર્યાં કરનારા, દેવ અને ગુરૂની નિંદા કરનારા અને પાતાના આત્માની પ્રશંસા કરનારા
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy