SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૩ થઈ ગયું, ને અમૃતથી પૂર્ણ બની ગયાં અને મેં અમૃત કુંડમાં સ્નાન કર્યું. (૨૦) सुप्रभातं सुदिवसं, कल्याणं मेऽद्य मङ्गलम् । यद् वीतराग ! दृष्टोऽसि, त्वं त्रैलोक्यदिवाकरः ॥२१॥ હે વીતરાગ પરમાત્મન ! ત્રણલેકના દિવાકર એવા આપનું દર્શન જે મેં કર્યું છે, તેથી શુભ-પ્રભાતમય એ મારે આજનો દિવસ કલ્યાણકારી બને અને મને સુખ તથા મંગલની પ્રાપ્તિ થઈ છે. (૨૧) ગદ્ય છિના મોવારા, મદ રાવ નિતારો अद्य मोक्षसुखं जात-मद्य ती! भार्गवः ॥२२॥ હે નાથ ! આજે આપના દર્શનથી મારા મોહના પાશે છેદાઈ ગયા, મેં આજે રાગાદિ શત્રુઓ ઉપર વિજય મેળ, મોક્ષનું સુખ પ્રાપ્ત કર્યું અને હું સંસાર સાગ રને તરી ગયે. (૨૨) सारमेतन्मया लब्धं, श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं, परमानंदसम्पदाम् ॥२३॥ શ્રત સાગરનું અવગાહન કરવાથી આ પ્રકારને સાર મેં પ્રાપ્ત કર્યો છે કે શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ એ જ એક પરમાનંદ એટલે મેક્ષ લક્ષ્મીનું બીજ છે. (૨૩) सा जिह्वा या जिनं स्तौति, तच्चित्तं यत्तदर्पितं । तावेव केवलौ ग्लाध्यौ, यो तत्पूजाकरौ करौ ॥२४॥
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy