SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ તેમનાં મનમાં કલેશ ઉત્પન્ન કરાવવા. એમ ત્રણ પ્રકારે વધ કહેવાય છે. એ ત્રણે પ્રકારની હિંસાના ત્યાગ કરીને જે પાષ જવાને અભયદાન આપે છે, તે ધમ, અથ, કામ અને મેાક્ષ, આ ચારે પરૂષાથ આપે છે, કારણ કે વર્ષથી મચાવેલા જીવ જે જીવે છે તે તેને ચારે પુરૂષાથ પ્રાપ્ત થઈ શકે છે. અભયદાનના અથી એ જવાની જાતિના ભેદો સમજવા પડશે. જગતનાં જીવા કેટલા પ્રકારના છે. તે જણાય નહિ ત્યાંસુધી અહિંસાના સાચા હિમાયતી અની શકાય તેમ નથી. એક કવિએ પણ કહ્યું છે કે: (૪) તિ દયા દયા મુખસે કહે, દયા ન હાટ વેચાયઃ જાતિ ન જાણી જીવકી, કહા યા કર' થાય ? અહી` નીચે જીવાનુ` ટુક સ્વરૂપ ખતાવવામાં આવે છે. X પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, અને વનસ્પતિ એ પાંચ સ્થાવર (સ્થિર રહેનાર) જીવા કહેવાય છે. તેમને માત્ર એક સ્પર્શેન્દ્રિય હોઈ તેઓ એક ઇન્દ્રિયવાળા જીવે કહેવાય છે. શખ, જલા, અળસીયા, કરમીયા, પેરા વગેરે જીવ એકન્દ્રિય કહેવાય છે. માંકડ, કાનખારા, આ કીડી, માંકાડા, જી આદિ જીવા ત્રણ ઇન્દ્રિયવાળા પ્રાણી કહે. વાય છે. વી, ભમરી, પતંગિયા, તીડ, માખી, મચ્છર, કંસારી આદિ જીવા, ચાર ઇન્દ્રિયવાળા કહેવાય છે. નારકીના જીવે દેવગતિના વા. મનુખ્ય અને પશુપક્ષીઓ પ'ચેન્દ્રિય ૧-૭
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy