SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ વનવિરાતિ -પરમપ્રકૃણ સમ્યકત્વશુદ્ધિ-શ્રી જિને. ક્ત તને વિષે સર્વથા નિઃશક્તિપણું આદિ દર્શનાચારનું પાલન. વિતરણનતા–અહંકારને ત્યાગ કરી સમ્યગદર્શનાદિ ગુણે અને તેને ધારણ કરનારા મહાપુરૂષને . . . . . વિનય. . . . રીઢવત્રનતિરા-મૂલગુણ અને ઉત્તર ગુણનું ઉત્સર્ગ અપવાદાત્મક સર્વજ્ઞ પ્રણીત સિદ્ધાન્તાનુસારે અતિચાર રહિત પાલન. અપીળ જ્ઞાનોપયો–પ્રતિક્ષણ વાચના, પૃચ્છના, પરાવના, અનપેક્ષા અને ધૂર્મકથા લક્ષણ ધ્રુતાભ્યાસમાં ઉપગ. wાં ર –પ્રતિક્ષણ જન્મ, જરા અને મર-દિ કલેશરૂપ સંસારથી ભયભીતપણું. • શતિસ્થા –શક્તિ મુજબ-શકિતને ગોપવ્યા કે ઉલ'પ્યા વિના દાનાદિ ધર્મોનું સેવન-પાલન. રાતિરતા–શકિત મુજબ આઠ પ્રકારના કર્મને તપાવનાર બાર પ્રકારના તપનું આસેવન-પાલન. સંઘાઘરવિવાઘરવખF-ચતુર્વિધ સંઘ અને મોક્ષમાર્ગને સાધનાર સાધુપુરૂષને સમાધિ થાય તેવું વર્તન અને વૈયાવૃત્ય કરણ. અથવા સંઘની સમાધિ અને સાધુનું વૈયાવચ્ચ.
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy