SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ આમ હતા પ, અસ) - ૪ - - - - ૦ - - - - - - - - -સૂક્ષમ હેય છે. નિશ્ચયનયથી વચન અનુષ્ઠાન મનિ સિવાય (છઠ્ઠાથી) નીચેના ગુણસ્થાને હોઈ શક્તા નથી. આ રીતે પ્રીતિ, ભક્તિ અને વચન અનુષ્ઠાનમાં સ્વરૂપથી ભેદ છે, અસંગ. અનઠાનું વચન અનુષ્ઠાનના અતિ અભ્યાસ રૂપ છે.. જેમ કુંભારને ચાક પ્રથમ દંડ વડે અને પછી ભૂમિના_ બળે દંડ વિના પણ ભમે છે. તેમ વચનાનુષ્ઠાન વચત. બળે થનારું છે, અને અસંગ અનુષ્ઠાન તે તેના સતત, અભ્યાસના બળે પ્રીતિ, ભક્તિ અને વચનના આલંબન. વિના કેવળ આત્માનાં સહજ સ્વભાવમાં ૨મરણતા પૂર્વક થવાનું છે. એ રીતે પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનષ્ઠાને, ભિન્ન ભિન્ન પ્રકારના હોવાથી એકનું લક્ષણ બીજામાં ન - ઘટે તે પણ દેષ જેવું કંઈ નથી. પ્ર. ૧૨. ધર્મના લક્ષણમાં એક સ્થળે અવિરુદ્ધ આગમ વચનને અનુસરતા અનુષ્ઠાનને ધર્મ કહ્યો અને બીજે ઠેકાણે ચિત્તને મેલ ઘટવાથી પુષ્ટિ તથા શુદ્ધિવાળા ચિત્તને ધર્મ કહ્યો. તે આ બને લક્ષણેને પરસ્પર શો સંબંધ છે? ઉ૦ ઉપર જે અવિરુદ્ધ આગમવચનને અનુસરતા અનુષ્ઠાનને ધર્મ કહ્યો, તે ઉપચારથી સમજવું. આવી ઉપચરિત વ્યાખ્યાઓ શાસ્ત્રમાં હોય છે. જેમકે-નડવલ નામની વનસ્પતિવાળું પાણે પગે લાગવાથી રેગ થાય છે, માટે તે વનસ્પતિનું પાણું પાદરોગ કહેવાય છે. વૃતં વિનમ્ ઘી એ જીવવાનું કારણ છે, માટે ઘી એ જીવન કહેવાય છે. આમાં અરી રીતે નહૂવલનું પાણી એ કઈ રોગ નથી, પણ પગના
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy