SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપચારોથી દૂર થાય, તે જ તેનું સાચું ઔષધ છે, તેમ જ અનુષ્ઠાનથી અનાદિ સહચર કુવાસનાદિ દેષો આત્મામાં ઓછા થાય, તે જ તેને માટે મોક્ષને સારો ઉપાય છે. આથી વિપરીત એટલે ન્યૂનાધિક પ્રવૃત્તિ કરવી તે વાસ્તવિક ધર્મ તે નથી પણ પિોતે જે ધર્મ કરે છે, તેના પ્રત્યે જ દ્વેષનું તે પરિણામ છે. શ્રી ચાબિંદ નામના ગm.. રનમાં જણાવ્યું છે કે-જે આત્મા કરણીય અનુષ્ઠાનમાં આગમ વચનનું ઉલંઘન કરીને તેજ આગમના નામે સ્વમતિ કલપનાથી (યથે) પ્રવૃત્તિ કરે છે. તે મઢ આત્મા અનુષ્ઠાનને કરતે હોવા છતાં નિયમા તેને કેવી છે પૂ. ક્ષમાશ્રમણ ધમદાસગણિએ પણ ઉપદેશ માલામાં કહ્યું છે, કે જે શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞાને અનુરૂપ દ્રવ્ય, ક્ષેત્રાદિને અનુસરીને પ્રવત્તિ નથી કરતે.( અને ઊલટી રીતે કરે છે) તેના જે મિથ્યાષ્ટિ બીજો કોણ છે ? અર્થાત કઈ નથી, કારણ કે તે આગમવચનથી વિપરીત વર્તન. કરીને બીજા આત્માઓને આગમવચનમાં શાદિ દેશો ઉત્પન્ન કરતે વપર મિથ્યાત્વની વૃદ્ધિ કરનાર છે માટે અવિરુદ્ધ આગમવચનને અનુસરતું દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ સાપેક્ષ જે અનુષ્ઠાન હોય તે જ ધર્મ કહેવાય. ७ तत्कारीस्यात्स नियमातू , तद्वेषी चेति यो जडः । आगमार्थे तमुल्लध्य, तत एव प्रवर्तते ।। योगबिन्दुः ।। ८ जो जहवायं न कुणइ मिच्छादिद्वी तउ को अन्नोवढेई मिच्छत्तं, परस्स संकं जणेमाणोत्ति ॥ उपदेशमाला ।। - ' + + + * . . - ' ''' કામ' ના નામ થી પડી ' , , - += = = = , , , ,
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy