SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ હાય, કાઇનું પણ શ્રેય થતું હોય, સમાજ વા દેશની ઉન્નતિ થતી હાય, તા મારું ગમે તેમ થાઓ, ભલે મારા બે ચાર પાંચ ભવ વધે, પણ તેમ કરવા (જનસમાજનું શ્રેય કરવા ) હું પરમ પ્રસન્ન ચિત્તથી રાજી છું.' વાંચકવર્ગ ! જુઓ, માનસિક કરૂણાના અદ્ભૂત ચિતાર ! ધન્ય છે આવા ભારતભૂમિના પુનિત સંતાનને! નમસ્કાર હા આવા આર્યદેશના ક્રાહીનૂર હીરાને! કે જેના પવિત્ર ચરણુન્યાસથી જ આ ભારતભૂમિ આર્યંત્વના પુનિત નામને પામી છે. માનસિક અનુક પાનુ બીજી' ચિત્ર:— દશમા સૈકામાં શ્રીજિનવલ્લભસૂરિ નામના સમ તત્ત્વજ્ઞાની આચાર્ય મહાત્મા વિદ્યમાન હતા. તે સમયે ધર્મતત્ત્વની ઘણીજ ક્ષીણુતા યાને મંદતા હતી. તેમાં પણ ખીજા સમાજો કરતાં જૈનસમાજમાં વિશેષતાએ અવ્યવસ્થા હતી. તે સમયે જેનમાં રામપાપ ગુરૂઓની માફક યતિ ( ગારજી ) પાપ ગુરૂની પ્રબળ સત્તા હતી. જૈન સમાજમાં પાપનું જ સામ્રાજ્ય હતું. સાધુ આચારથી ભ્રષ્ટ થઇ માજશાખ માણુતા વિષયાના ગુલામા બન્યા હતા. કચન તથા કામિનીની મેહાળમાં લુબ્ધ થયા હતા. પોતાના દોષ બતાવનાર તથા સામુ' કહેનારને અનેક કટો આપવા તૈયાર થતા. અર્થાત્ મારી નાંખવામાં પ પાછા હટતા ન હતા. ઉપધાન કરનારને પંદર રૂપીયા નાણુ ( કર ) ના ભરવા જોઇએ. ૨૮ લબ્ધિના તપ કરે તેા ગુરૂપુજનના અમુક રૂા. આપવા. ક્ષીરસમુદ્રના સાત ઉપવાસ કરે તે પાંચ સાત ફા. પોથીપૂજનમાં આપવા. માળા પહેરવવાના અમુક રૂા. દેરાસરખાતે તથા ગુરૂપૂજનમાં આપવા, અને વાસક્ષેપ ( સુખડના ભુકાની ચપટી નખાવવા. અહીં કાઇ પ્રશ્ન કરશે — મહાવીર ભગવાને ગાતમાદિ અગીયાર ગણધરાને વાસક્ષેપ નાંખ્યાને શાસ્ત્રમાં અધિકાર છે, ’ તા તેના ઉત્તરમાં જણાવવાનુ આજના પૈસાના પૂજારી ગુરૂઓની માફક મહાવીરે, વાસક્ષેપ નખાવનાર કાપણુ ગૃહસ્થ પાસેથી પોથીપૂજન તથા ગુરૂપૂજનના ખાટાં બાના બતાવી પૈસા લીધાના શાસ્ત્રમાં પાડે છેજ નહિ. મહાવીર દેવે ત્યાગી સાધુઓને વાસક્ષેપ નાખ્યા હશે, પણ ગૃહસ્થને નાખ્યાના પાઠ મારા જોવામાં આવ્યા નથી. છતાં કદાચ ગૃહસ્થને વાસક્ષેપ નાખ્યાના અધિ કાર હશે, તેા પણ પૈસા મૂકાવી નાખ્યાને અધિકાર છેજ નહિ. ઉજમણુ કરવામાં આટલા રૂા. ખરચવા, આરિત તથા દીવા કરવાના, તેમજ પ્રભુની પૂજા કરવાના, સ્વપ્ના ઉતારવાના તથા પાલણુ ઝુલાવવાના એ વિગેરે કાર્યાંના લીલાની ( ચડાવા ) ધંધાઓમાં ઘી લાવી તેના પૈસા દેરાસર ખાતે તથા જ્ઞાનખાતે રૂ।. આપવા, તથા ગાસાઈજીની માફક પોતાને ઘેર શ્રીપૂમની
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy