SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ આદિમાં શ્રાવકે જે પૈસા ખરચે છે, તેવા ખરચથી તેમને અટકાવી માત્ર કેમના શ્રેયા કેળવણી, હુન્નર અને નિરાધાર જૈન બંધુઓને આધાર આપવા માટે તે પૈસાને વ્યય કરાવે. આ પ્રમાણે જે એક વર્ષને માટેજ પૈસાનો વ્યય કરવામાં આવે તે જૈન સમાજની ઉન્નતિ આજે વરઘોડાદિની ધામધમથી થતી મનાય છે, તેના કરતાં હજાર ગણી ઉન્નતિ થતી જોવામાં આવશે; પણ વો દિન કહાંસે કે મીયાં કે પાંવમે જીતીયા” એ કહેવત પ્રમાણે એવા એકત્ર ભાવથી જે આત્મભોગ થતું હોય છે જેને કામ પછાત છે એ આદિ રેણાં રેવાને વખતજ કયાંથી આવે? કેટલેક સ્થળે કેળવાયેલા વર્ગની પ્રેરણાથી તથા જમાનાના વાતાવરણથી ધામધમના ખરચોમાં ખરચ કરનાર શ્રાવકને તથા પ્રેરણ કરનાર સાધુ મુનિરાજનું લક્ષ્ય કેળવણી તરફ જતું હોય છે, જેથી ઉજમણા વિગેરેની ધામધૂમમાં હજારે ખરચતાં કેળવણી માટે પાંચ પચીશની રકમ આપી દે છે, પણ “દવના દાઝયા પણ (છોટે) ન પાંગળે” અર્થાત દાવાનળથી દાઝેલા વૃક્ષે જરા છાંટા પડેથી પ્રફુલ્લિત થતાં નથી, પણ મુશળધાર મેથીજ નવ પલ્લવિત થાય છે, તેમ જેને માટે કરોડ રૂ.ની જરૂર છે, તે જરૂરી પાંચ પચીશથી પુરાતી નથી. કોન્ફરન્સના કાર્ય વાહક જૈનની ઉન્નતિ કરવા માટે મોટા મોટા મેલાવડા કરી ઉન્નતિની ઈચ્છા ધરાવે છે, પણ ઉન્નતિને પ્રકાશ જરા પણ દેખાતું નથી, અને કદાચ માને કે યત્કિંચિત પ્રકાશ કર્યો હશે, તે અમાવાસ્યાની ઘોર અંધારી રાત્રિના નિબિડ અંધકાર પાસે અગ્નિના એક નાનામાં નાના કણીયાનો પ્રકાશ શું તે અંધકારને નાશ કરી શકશે ? ઘણે ભાગે તો કેન્ફરન્સના અગ્રેસર પણ પક્ષાપક્ષની ખેંચતાણ કરી સમાજ પ્રેમ, શાસન દાઝ અને સદ્દબુદ્ધિથી શૂન્ય થયેલા અને ધનથી મદોન્મત્ત બનેલા કેટલાક મદાંધ શેકીઆઓના ખુશામતી બની માખણ ચેપડી હાઆ ટેળામાં ભળવા જાય ત્યાં સમાજની ઉન્નતિ થવાનો સંભવંજ કયાંથી રહે ? ગત વર્ષે કેન્ફરન્સના મંડપમાં પંડિત લાલન સંબંધી કોન્ફરન્સના કેટલાક નાયકના પક્ષાપક્ષની અધમ ભાવ જનક પ્રવૃત્તિ જોઈ સમાજના જાણવામાં આવ્યું છે કે ઘણે ભાગે તો કોન્ફરન્સના મંડપમાં ઘડાયેલા કાયદાઓ વા ઠરાવ પડાને પાને જ પસાર થતા જોવામાં આવે છે, પણ સમાજ ઉપર પસાર થવાનો પ્રસંગ બહુજ અલ્પ થતે જોવામાં આવે છે. આ વિચારથી કોન્ફરન્સની સંસ્થા કે તેના કાર્ય વાહકે કાંઈ પણ કરી શકાયા નથી કે કરી શકતા નથી—એવો આક્ષેપ કરવાને મારે હેતુ નથી. કેન્ફરન્સ સેવા કાર્ય અને ઉન્નતિ ધર્મ બજાવી શકે છે, પણ આગળ જણાવ્યા પ્રમાણે ગાઢ અંધકારમાં અગ્નિકણ જેવી પ્રવૃત્તિ થાય છે. પાંચ દશ કેન્ફરન્સમાં જે લાખ
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy