SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ કદાગ્રહ, ઈર્ષ્યા. કલેશ આદિ આત્મધાતી દુગુ ણીને નાશ કરનાર, એવા પરમ સ્વરૂપ (આત્મજ્ઞાન) ની પ્રાપ્તિ થયા વિના ધણા શિષ્યા વધારી, ઘણા જને પાસે માન પૂજા કરાવી, ખીજાની હલકાઇ કરી પેાતાની મહત્તા ખતાવનાર, ઘણા શાસ્ત્રા ભણનાર ખંડન મંડન કરી જિનશાસનના વૈરી બને છે. અહા ! શ્રાવક શ્રાવિકાના વાડાઓ વધારી તેમાંજ લુબ્ધ રહેનાર શિષ્યા માટે કલેશ કરાવી કાર્ટ' ચડી શ્રાવકાના હજારા રૂા. ખરચાવનાર ચેલા ચેલીઓની માહજાળમાં અબ્દુ થયેલ ધર્મગુરૂઓ આ પવિત્ર ગાથાનું વિચારપૂર્વક મનન કરે તે સુગમતાથી સમજાય તેવું છે કે—શાસનની ઉન્નતિ કરીએ છીએ, એવા ફ્રાંકા રાખવા એતા એક જાતની મૂખાઁઇજ થાય છે. ઘણાખરા ધર્મગુરૂઓ પોતે ચેામાસામાં મહાત્સવેા કે ઉજમણા કરાવી, વરધાડા ચડાવી, જમણવારામાં લાખા રૂા. ખરચાવી પાતે છાપામાં ખી‘ગલ ઝુકાવે છે કે—અમેા શાસનની ઉન્નતિ કરીએ છીએ ’ દુષ્કાળમાં અધિક માસની માફક ભુખથી રીખાતી આ દેશની પ્રજા, અરે ! ખુદ જૈનપ્રજાની ભુખને દૂર કરવામાં ધ્યાધર્મની મહત્તા તથા શાસનની ઉન્નતિ છે કે લાખો રૂ।. જમણવારામાં કે વરધોડાઓમાં ધડીવારમાં ખરચી વાહ વાહ કહેવરાવવામાં? ભુખમાં ભુખ વધારવાથી ઉન્નતિ થાય છે-એ આધુનિક વિચાર ખળના વાતાવરણમાં ધડાતા જમાને સમજવા પામ્યા છે, એટલે હવે તે સંબંધમાં વિશેષ કલમ ચલાવવાની આવશ્યકતા જણાતી નથી. ચંદ્રગુપ્ત રાજાના સમય જોતાં અથવા તે પહેલાં કે તે પછીના સમય જોતાં આર્ય દેશમાં જે ધનસ`પત્તિ હતી, તે સમયમાં આવા જમણવારા તથા વરધાડાએ કરી આનંદમાં વૃદ્ધિ કરતા હતા તે યોગ્ય હતું, પણ અત્યારે આ દેશની તેત્રીશ કરોડ મનુષ્યાની વસ્તીમાં વીશ કરાડ મનુષ્યા ધન ધાન્ય વસ્ત્રાદિ વિના ભુખે રીબાય છે, નિરાધાર કે નિરાશ્રયપણે પોતાની જીંદગી ગુજારે છે. ખુદ જૈન ક્રામની દશ લાખની વસ્તીમાં પણ લગભગ પાંચ લાખ વા બે લાખ તે એવાજ હશે કેજે બિચારા સવારે ભુખ્યા ઉડતા હશે તેમ સાંજે ભુખ્યા સુતા હશે, એ લાડવા અને માન મહત્તા ઉપર તાગડધિન્ના કરનાર આ ખરીઓના ખ્યાલમાં ક્યાંથી આવે ? જ્યાં ચામાસુ` બેસે કે ઉતરે ત્યાં સુધીમાં દરેક જૈન પત્રોમાં–ખે ચાર ઠેકાણે વરધાડા કે જમણવારા કરાવી તેમાંજ શાસનની શાભા માની ઉન્નતિ કરી–એમ બીંગલ ફુંકાતું જોવામાં આવે છે. તે માત્ર જૈન પેપરામાંજ ઉન્નતિના પ્રકાશ બહાર આવે છે અને ખીજા પેપરા કે જે અત્યારે દેશ વિદેશમાં મહા પ્રસિદ્ધિને પામ્યા છે જેવાં કે ગુજરાતી, હિંદુસ્થાન, મુંબઇ સમા
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy