SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ હુ અનાદિ કાળ રખડતાં કયારે મુક્ત થઈશ એમ ભાવતા, હું એક્લે આવ્યો ને એકલે જવાને એમ ભાવતો, કઈ કે ઈનું નથી એવું વિચારીશ તે, આ દેહથી હું જુદો છું એમ ચિંતવીશ તો, રાગ દ્વેષ એ અજ્ઞાનના હેતુ છે એમ ચિંતવીશ તે, તું તારા આત્મ સ્વરૂપમાંજ રમણતા કરીશ તો, ચૌદ રાજલકમાં બધી પર વસ્તુરૂપે જોઈશ તે, જ્ઞાનીની પ્રાપ્તિ દુર્લભ જાણીશ તે, . હું આત્મજ્ઞાન કયારે પામીશ એમ ભાવીશ તે, તારા આત્માને મેક્ષ નજીકજ છે. ચાર ધ્યાનનું સ્વરૂપ (૧) આ ધ્યાનના ચાર ભેદ– ૧-ઈષ્ટ વિયેગ. – અનિષ્ટ સંગ. ૩-ગ ચિંતા. ૪-અમચ. આર્તધ્યાન પાંચમા તથા છઠ્ઠા ગુણ સ્થાનક સુધી હોય છે અને તે તિર્યગતિનું કારણ છે. (૨) રોદ્ર સ્થાનના ચાર ભેદ– ૧-હિંસાનુબંધી. ૨-મૃષાનુબંધી. ૩-ચોર્યાનુબંધી. ૪-પરિગ્રહાનુબંધી. રોક ધ્યાન પાંચમા ગુણ સ્થાનક સુધી હેય છે અને તે નરક ગતિનું કારણ છે. (૩) ધમ ધ્યાનના ચાર ભેદ– ૧-આજ્ઞા વિચય. ૨-અપાય વિચય. ૩-વિપાક વિચય. ૪-સંસ્થાન વિચય ધર્મ ધ્યાન ચોથા ગુણ સ્થાનકથી શરૂ થઈ સાતમા ગુણ સ્થાનક સુધી હેય છે અને તે સમકિતી જીવને હોય છે. (૪) શુક્લ ધ્યાનના ચાર ભેદ ૧–પૃથકૃત્વ વિતર્ક સપ્રવિચાર, ૨-એક વિતર્ક સપ્રવિચાર - સુક્ષ્મ ક્રિયા અપ્રતિ પતિ. ૪-ઉચ્છિન્ન ક્રિયાનુવૃત્તિ. આ ધ્યાન કેવળજ્ઞાન તથા મેક્ષનું કારણ છે અને તે સાતમાં અપ્રમત્ત ગુણસ્થાનકથી શરૂ થઈ ચૌદમા અયોગી ગુણસ્થાનક સુધી હોય છે. કર્મની અપૂર્વ વ્યાખ્યા._ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવ-એ ચાર મૂળ ભાવ ઉપર ચાર અંધાતી
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy