SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ સુયાગથી સેવેલાં સત્સાધના સ્વસ્વરૂપરૂપ જે નિ ચ ધર્મ તેને આપનાર થાય છે, અને તેજ ભાવે સાધનાનુ સેવન કરી આત્મહિત સાધવુ તે આત્મા જીવનનું કર્ત્ત બ્ય છે. અનંત સાધના તે પોતે ધર્મરૂપ નથી, પરંતુ સ્વસ્વરૂપ રૂપ નિથ પ્રભુપ્રણિત જે ધર્મ તે પામવાનાં કારણા છે. કાની અભાવતાથી કારણો પણ નિષ્ફળરૂપે પરિણમે છે. તેથી સત્સાધના અધ રૂપે નિ છતાં તે સાધના અતક્ષ્ણ વિના કષાયભાવથી તથા સ્વચ્છંદ દશાથી સેવેલાં હોય તા બાધકરૂપે થાય છે અને તેથી અધરૂપ પરિણતિને પામે છે. અહા ! એ નિTMથ પ્રભુપ્રણિત સ્વસ્વરૂપ ધર્મને જેટલી ઉપમા આપીએ તેટલી ઓછી છે. તે પવિત્ર ધર્મ વિનાજ આ જીવાત્મા અમંત કાલથી સંસારમાં ભમ્યા છે, રખડ્યો છે, અનંત દુ;ખા ભાગવ્યાં છે, જેના એક રામમાત્રમાં કિંચિત્ પણ અજ્ઞાન, માહ કે અસમાધિ રહી નથી એવા તે સત્પુરૂષના વચન અને પવિત્ર ધ વિષે શું કહેવું ? અર્થાત નહિ કહેતાં તેનાજ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃપુનઃ આસક્ત થઈ નિરંતર તેનું સ્મરણુ, રટન, મનન કરી અનુભવદશાને ઉત્પન્ન કરવી એજ ઉત્તમ કવ્ય છે. નિરંતર એ વચનનું સ્મરણ કરવામાંજ આપણું સર્વાંત્તમ શ્રેય છે. અહા ! શી એ પરમકૃપાળુના વચનામૃતની શૈલી ? શી એના પવિત્ર મેધની અપૂર્વ તા ? અલિહારી ! જ્યાં આત્માને વિકાર થવાના એક રામમાં અશમાત્ર પણ અવકાશ રહ્યો નથી, શુદ્ધ સ્ફાટિક અને ચંદ્રથી પણ અનત ઉજ્વળ, શુકલધ્યાનની શ્રેણીથી પ્રવાહરૂપે નીકળેલાં નિ થ પરમાત્માના અનંત સ્વરૂપમય, અનંત તત્ત્વમય, અનંત રહસ્યમય, અનંત ગુણુમય, અનંત જ્ઞાનમય, અનંત સ્વરૂપાર્થ ગર્ભિત એવા પરાપકારી પરમ પૂજનીય પરમ પવિત્ર ધ વચનામૃતાની મને, તમને અને સને નિષ્કામપણે ત્રિકાલ શ્રહ્મા હા. એવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે મારી નિરંતર યાચના છે. તે પવિત્ર વચનામૃતથી ભરપૂર વાણીને ધારણ કરતા પવિત્ર મહાત્મા પુરૂયાને અને તે પવિત્રાત્માનું નિષ્કામ ભક્તિથી શુદ્ધ ભાવે શ્રવણુ તથા મનન કરનાર મુમુક્ષુ જીવાત્માને ત્રિકાલ ત્રિધાયાગે શુદ્ધ ભક્તિભાવપૂર્વક અહર્નિશ નમસ્કાર હા. એ શાંતિ; !! સાધ સૂચક પત્ર, ન. ૨ એ તત્સત્ સહજાત્મ સ્વરૂપાય, પ્રગટ પુરૂષોત્તમાય નમેાનમઃ આત્મા ! વૃદ્ધાવસ્થામાં આપના હૃદ્ય ઉપર કુદરતી કાપથી કારી ધા લાગ્યા છે. રસ્તામાં આવતાં ઘડીભરના સમાગમથી છુટા પડતાં અંતરમાં ખેદ થાય છે, તા જેને પુત્રભાવે જન્મ આપી સ્નેહભાવે પોષણ કરીને ઉછેર્યાં હાય
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy