SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ હોય તે અંતર્મુહૂર્તમાં મેલે, જય છે તેથી તેને છ6 નયમાં લીધું છે. અને કદાચ કેટલાક જીવો થડે કાલ રહીને મેલે જાય તે આયુષ્યને લઈને છે. વળી આયુકર્મ બાકી રહેવાથી અશે મેક્ષ અપૂર્ણ છે, એમ કહેવાને અડચણ આવતી નથી. કેમકે આયુકર્મ કાંઈ બલવાનું નથી. કેવલીને દેહ છે છતાં મેલજ છે, એટલે કેવળી દેહમાં હોય ત્યારે અને દેહથી મુક્ત થઈમેક્ષમાં જાય ત્યારે કાંઈ આત્મામાં ન્યુનાધિક્તા થતી નથી, તેથી તેને દેહ છતાં પણ મોક્ષ છે, એમ કહેવામાં વાંધો નથી, માટે તેમાં ગુણસ્થાનક સુધીને છઠ્ઠા નયમાં ગણે છે. આઠે કર્મને સર્વથા નાશ કરી અચલ સ્વરૂપે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનતિ ચારિત્ર, અનંત વીર્ય–એ આદિ આઠ મેટા ગુણે તથા સામાન્યપણે અનંતા ગુણ સહિત સિદ્ધાલય સ્થાનમાં બિરાજમાન થવું તે. તે સિદ્ધાલય સ્થાનની પ્રાપ્તિ મન, વચન, કાયાના ત્રણે વેગને રૂંધીને થાય છે. એવા સિદ્ધ સ્વરૂપી અમૂર્ત ભગવાનની દશાનું જે સંપૂર્ણપણે તેને સાતમે એવભૂત નય કહે છે. એ પ્રમાણે સાતે નયનું સ્વરૂપ કહ્યું. ઇતિ તત્ત્વમાર્ગદર્શક દ્રવ્યાનુયોગ સારછે શાંતિઃ શાંતિઃ શાંતિઃ !!!! ૬ ગણધરવાદ પ્રકરણ ૧૧ ગણધરને છ પદ સાથે સમાવેશ ૧ આત્મા છે, ૨ તે નિત્ય છે, તે કર્તા છે, ૪તે ભકતા છે, તેને મેક્ષ છે, મેલનો ઉપાય છે. • • - ૧૧ ગણધરનાં નામ. * * ૧ ક્રિભૂતિ, ૨ અગ્નિભૂતિ, ૩ વાયુભૂતિ, જે વ્યક્તિ, પ સુધમાં સ્વામી, ૬ મડિત, છ મૌર્યપુત્ર, ૮ અંકપિત, ૯ અચેલભ્રાતા, ૧૦ મેતા ૧૧ પ્રભાસ, ઈદ્રભૂતિ વિગેરે ૧૧ અણુધરે એ પ્રથમ બ્રાહ્મણો હતા. ચાર વેદ વિગેરે ધર્મશાસ્ત્રો તથા વેદાંતના પારગામી હતા. ન્યાય, વ્યાકરણ, કાવ્ય, કેષ, અલ કાર વિગેરેમાં પ્રવીણ હતા. તે સમયના માનામાં અસાધારણ વિદ્વાન હતા, ૧૭ - -
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy