SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ જડના ધમાં ગમે તે પ્રકારે ફેરવી ફેરવીને પૂછીએ પણ વિરોધ પણે ચાલે જવાબ આપે, એ દર્શનના જે સિદ્ધતિ છે તે અમુક મણે સત્ય છે, પરંતુ તેનું રહસ્ય નહિ સમજનારા એવા છે તે દર્શનને ઓધિક ભાવે ગ્રહણ કરી તેમાં આગ્રહ રૂપે વતે, તો તે છએ મતાંધકહેવાય અને માંધ થયેલાં છેજે દર્શન વો મત તેની ઉપર તથા તેનેજ ઉપદેશ આપનાર તેના ધર્મગુરૂ ઉપર તયા તે મતમાં પ્રવર્તેલા જમતાગ્રહી છે તેની ઉપરજ્ઞાનીઓને અપ્રીતિ કહેતાં ષ ન હોય પરંતુ અંતરકરૂણા હેય, અને તેવા મતને આગ્રહ જ્ઞાનીને એક અંશ પણ ન હેય. આ જે ઉપર જણાવેલાં જ્ઞાનીનાં લક્ષણે તે સંપૂર્ણ રીતે ક્ષાયિક સમકિત ચોથા કે છઠ્ઠા ગુણ સ્થાનકવાળા જીવોને હેય, ક્ષયપશમ સમક્તિી જે છઠું હોય તો તેને પણ આ લક્ષણે સંપૂર્ણ હોય, પરંતુ ક્ષયોપશમ સમક્તિી જીવ ચોથે ગુણસ્થાનકે વર્તતા હોય તો તેને આ સર્વ લક્ષણે હેય ખરાં, પરંતુ ક્ષાયિની પેઠે સંપૂર્ણ રીતે બલવાન પણ ન હોય કેમકે સમ- . ક્તિ છતાં અશે મેહની રહેલી છે, તેથી તેને ભય ચિંતાદિક લક્ષણે સર્વથા ન હોય, પરંતુ અશે કવચિત હોવાનો સંભવ છે. -આવા ઉપકારી પુરૂષ જ્યારે મળે ત્યારેજ જીવનું કાર્ય થાય છે, માટે દરેક જીવે વિચાર કરવાનો છે કે આપણે અનતિકાલ શાથી રખડ્યા ? અનંત કાળ અડવાનું કારણ ધન કુટુંબનિક પૌગલિક વસ્તુઓ ઉપર મોહ છે તેથી અનતે કાળ રખડ્યાં છીએ. ત્યારે હવે વિચારીએ કે--વિનાશી એવા ક્ષણિક સુખને આપી પરિણામે દુઃખને આપનાર એવા ધન કુટુંબાદિક પદાર્થો ઉપર મેહ કરવાથી જ્યારે અને કાળ કહાડ્યો, અને તેને માટે અનંતાભવ આપ્યા, તે પછી એકજ ભવ જો સંદ્દગુરૂને શોધવામાં વા મળ્યા હોય તે તેમની સેવામાં હાર્પણ થયે હેય તે અનંતા ભવનું સાટું વળી જશે. અર્થાત અનંત કાળ જે રખડ્યા તે હવે રખડવામાં નહિ આવે અને મોક્ષ પાસે જ પ્રાપ્ત થશે. આવા મહાપુરૂષને મળી ઉપર જણાવેલા ત્યાગાદિક ગુણોને પ્રાપ્ત કરી, ત્રણ મેહની તથા પાંચ મિથ્યાત્વને નાશ કરી સ્વ-સ્વપ્ર સમ્યજ્ઞાન પ્રગટે તે જીવન મેક્ષ સમીપ છે. હવે ત્રણ મોહનીય તથા પાંચ મિથ્યાત્વનું સ્વરૂપ કહે છે, - ૪૬-ભાતીયા ત્રણ ૧ મિયાત્વ મેહનીય, ૨. મિશ્રમેહની સ. મુક્તિ મેહનીય. મિથારા મેહતીયના પાંચ ભેદ છે તે બતાવે છે, , , ,
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy