SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. રને કાર્ય માની ત્યાંજ અટકી પડે તે મોક્ષ પામવાને બદલે પુનઃ સંસારમાં રખડવાનો વખત આવે. જેમ રેટલી વણવાને માટે વેલણ કારણ છે તેથી વેલપણને જ જોયા કરે તે તેની ભૂખ. જાય નહિ, પણ વેલણથી લક્ષ્મ રોટલી કરવાનું હેવું જોઈએ તેમ ત્યાગ.વૈરાગ્ય આદિ જે નિમિત્તે છે તે પોતે જ નથીપરંતુ મેક્ષના નિમિત્ત છે, માટે તેમાં ન અટકતાં આગળ લક્ષ્ય રાખી કારણ સેવે તાજમક્ષ મળે છે. યદાપિ ત્યાગવૈરાગ્યાદિની જે દશા પામ્યા હોય તે સર્વથા નિરર્થક નથી, પરંતુ જે વેપારમાં લાખ રૂ.નો લાભ ધાર્યો હોય તેને ઠેકાણે એક પાઈને લાભ થાય, તેમ આ દશાને પામી અહીંજ ન અટકતાં આગળ સમકિત દશા પ્રાપ્ત કરી હોત તે અંતર્મુહૂર્તમાં વા તેજ ભવમાં અથવા ૩૭–૧૫ ભવમાં મેલે જાય, પણ જો ત્યાગાદિકમાં અટકી પડે તે અનતિ કાલ રખડવાને વખત આવે. તેથી જ્ઞાની પુરૂષ કહે છે કે જ્યાં સુધી સંપૂર્ણ કાર્ય થયું ના હોય ત્યાં સુધી એક પણ નિમિત્ત. કારણને કાર્ય માની તેમાં અટકી પડી કે તમારે માસ સકળ નહિ થાય અર્થાત ઉંચી દશા જે પ્રાપ્ત કરવાની છે, તે અટકી પડશે. માટે સંપૂર્ણ કાર્ય થાય ત્યાં સુધી વિચારવાનું જીવને બહુજ વિચાર કરીને જ નિમિત્તને કારણ રૂપે સેવવા લક્ષ્ય રાખવું કે જેથી ભ્રમિત જીવને ભૂલાવાને વખત આવે નહિ અથાત્ કરી ભુલાવાને પામે નહિ. ત્યાગ, વૈરાગ્ય તથા મેક્ષના વરૂપને સમજાવનાર તેમજ મેક્ષના બીજભૂત જે સમતિ તેને પ્રાપ્ત કરાવનાર જે સહુરૂષ છે તે કેમ ઓળખાય? તેને માટે સામાન્ય લક્ષણો કહે છે. સદગુરૂના લક્ષણે. . . જસદ્દગુરૂને ભૂત ભવિષ્યની ચિંતાન હેય. કારણ કે જે થવાનું હોય તેજ થાય છે એમ તેઓને પૂર્ણ શ્રદ્ધા હોય છે. વળી જેમનામાં કોઈ જાતિનો આગ્રહ રે હાય જ નહિ. શ્રેપણુ માણસની જોડે વિવાદ કહેતાં, વાત કરતાં સત્ય વાતને ગ્રહણ કરવામાં પોન્નની વાતને આગ્રહ રાખે નહિ અને પિતાની કદાચ અસત્ય વાત લાગે છતાં પિતાનું માન જાળવવા અને બીજાને હલકા પાડવા પોતાની અસત્ય વાતને આગ્રહ રાખે નહિ. સેનામાં અને ધુળમાં નામ માત્રને ફેર હોય અર્થાત્ બને પ્રત્યે સમાનતા હોય, કેઈપણ જાતનો ભય તેમને હાયજ નહિ. અરે કોંધ કવચિતજ કરે, સંધ શાંતિમાં રહે, અદાસીન કહેતાં સમભાવ દશાને જ ભજે, જગતના રંગે તેમને રેતીના કણીયાની પડે નીરસ લાગે એટલે ગોહિત ન થાય, પિતાની કીર્તિ ફેલાવવાનો પ્રયાસ ચહલ કરે ભેદ જ્ઞાનને ગર્વ મહેય, સર્વ જીવો પ્રત્યે પ્રેમભાવે રહે, આત્માના અને
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy