SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ તા હોવાથી એકજ વર્ષમાં પોતાની વ્યાપારી લાઇનમાં તેમણે એટલી બધી કુશળતા મેળવી કે તેમના પિતાશ્રીને પણ કાનજીભાઈની સલાહ લેવાને વખત આવ્યો. એક વર્ષમાં પુત્રની અસાધારણ કુશળતા જાણી શેઠ તરીકેની કમાણી કરનાર બાહે પુત્રને નોકરને પગાર આપવાથી પુત્રની શક્તિ પ્રત્યે અન્યાય થાય છે, એમ જાણ પિતાએ પુત્રને સ્વતંત્ર વેપારમાં જોડી દીધે. પુરની બાહોશી તથા સૂચના ઉચિત લાગવાથી જસરાજભાઈએ પોતાના ભાગીદાર સાથે વહીવટ બહુજ સલાહ શાંતિથી જુદો પાડી પોતાના નામ જુદી દુકાન મનજીભાઈના સુકાની પણ નીચે ચલાવી. બે વર્ષમાં તો પિતાના વેપારને વિશાળતામાં બહેનો ફેલાવો કરી અને ઘણુજ સારી કમાણી કરી. ત્યારબાદ પિતાના પિતાની વૃદ્ધાવસ્થાને સમય નજદીક આવતે જાણું. ઉત્તર અવસ્થામાં પિતાને વ્યાપારાદિ પ્રવૃત્તિથી નિવૃત કરી મનુષ્ય જન્મની સફળતા સાધવા માતપિતાને ધર્મ પ્રત્યે જોડવા હંમેશાં વિનય પૂર્વક સમજાવતા હતા. જેપિતાને કુલાચાર ધમ શિવાય વાસ્તવિક ધર્મ એટલે શું? અને મનુષ્ય-દગીનું યથાર્થ કર્તવ્ય શું ? તેની ભાગ્યેજ ખબર હતી તે જ માતપિતાને આ પવિત્ર પુત્રે વ્યાપારની તથા સંસારિક માયિક મેહનીમાંથી હળવે-હળવે મુકત કરી ધર્મ પ્રત્યેની સામી લાગણું ઉત્પન્ન કરાવી હતી. સંસારના માયિક અને ઉદયમાંથી ધટાડ્યા હતા. વારંવાર નિતિ ન્યાયના તથા દયા પરોપકારનાં પવિત્ર વાકયોથી માતપિતાના હદયમાં સદ્દભાવ ઉત્પન્ન કર્યો હતો. કાનજીભાઈ, ડારીને ત્યાં પુત્ર ભાવે જન્મ પામ્યા હતા, પણ માતપિતાને સદુએ આપી ગુરૂ તરીકેનું કાર્ય બજાવ્યું હતું. નાની વયમાં ઉત્તમ પ્રકારે જીવન્મ ઘડવાથી એક ઉત્તમ સંસ્કારી યુવાન બની અહ૫ વયમાં આ ફાની દુનિયાને ત્યાગ કરી ચાલી નીકળવાથી તેમના માતપિતા, ધર્મપત્ની, કુટુંબી તથા નેહીવર્ગને અતિ આઘાતનું કારણ થાય, તે બતવા જેમ છે. ' ' ' કાનજીભાઈના લગ્ન સંવત ૧૯૫ના માગશર વદ ૧૦ ને માંડવીનાજ રહેવાસી શા. કાનજીભાઈ કચરાના પુત્રી અમૃતબાઈ સાથે થયાં હતાં. કાન9 ભાઈ જેમ પિતે સંસ્કારી હતા, તેમ તેમના પ્રારબ્ધ પુદયે તેમને પત્ની પણ તેવાંજ સુશીલ મળ્યાં હતાં, જેથી દંપતીનું જીવન ઉત્તમ પ્રકારેજ વ્યતીત થતું હતું. પવિત્ર પ્રેમ શિક્ષણ વડે પતિ-પનીનું જીવન જેડાયાથી પોતાના સત્કર્તવ્યમાં તેમણે કોઈ પણ પ્રકારની ખલના આવવા દીધીજ નથી અને પતિ-પત્ની અને પિતાનું પવિત્ર કર્તવ્ય સમજી અતર છવનની પારમાર્થિક
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy