SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ સર્વ કર્મની પ્રકૃતિ મળી ૧૫૮ થાય છે. તેમાં નામ કર્મની ૧૦૩ પ્રકૃતિ માંથી ૬૭ પ્રકૃતિના સંક્ષેપ કરતાં આઠ કર્મની ૧૨૦ પ્રકૃતિ થાય છે. તે ૧૨૦ પ્રકૃતિ, બંધ, ઉદય, ઉદારણા અને સત્તામાં એધે સર્વ જીવાને હાય છે, ચોદ ગુણસ્થાનકનુ કાલમાન, તથા ક્રયે કયે ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિના નાશ થાય છે તે તાવે છે. ૨૮ પ્રથમ ગુણસ્થાનકના બે ભેદ છે. ૧ મિથ્યાત્વભૂમિ અને ૨ મિથ્યાત્વગુણસ્થાનક. મિથ્યાત્વભૂમિમાં પ્રાયેકરી સર્વાં જીવે છે, ત્યાં અનાદિ અનંત કાલથી જીવાત્મા ભમ્યા કરે છે. આ દશામાં રહેલા જીવાને મેક્ષ માર્ગનુ ભાન થતું નથી. કેમ કે આ દશામાં મિથ્યા આગ્રહથી કુલાદિકને અધિક ધર્મ માની અધ શ્રદ્ધાએ વર્તે છે, તેથી તેને સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થવી બહુજ કણ છે. કાઇ પુન્યયોગે સદ્ગુરૂના યાગ પામી તેની નિશ્રાએ વતે તેા પ્રથમ ગુણસ્થાનકે આવે. આ પ્રથમ ગુણસ્થાનકનું નામ મિથ્યાત્વ ગુણસ્થાનક છે. તેને સમકિત થયું નથી, પણ સદ્ગુરૂના યોગે સાચી શ્રદ્દા કરી, અભિગ્રહ વિગેરે મિથ્યા આગ્રહા મંદૃ પડવાથી મિથ્યાત્વ છતાં તેને ગુણનુ સ્થાનક કહેવામાં આવે છે તે મેાક્ષના માગમાં છે એમ સભવે છે. કેમકે રે માળે જ્વે” એ શ્રી મહાવીર સ્વામીના સિદ્ધાંત છે. કરવા માંડયું ત્યાંથી કયું" અથવા કરશે. તેા જે જીવ પ્રથમ ગુણસ્થાનકે આવ્યા તે ચેાથે કે તેરમે આવશે, પણ જે ગુણસ્થાનક રૂપ માર્ગે ચડેલા જ નથી તે કયાંથી આવે ? એ હેતુથી સર્વ જીવા મિથ્યાત્વ ગુણુસ્થાનકે છે એમ કહેતાં મિથ્યાત્વ ભૂમિમાં છે, એમ કહેવું તે યોગ્ય લાગે છે. પ્રથમ ગુરુસ્થા કને કાલ ઉત્કૃષ્ટ પણે ૧૫ ભવનેા છે, તેને વી પાછે મિથ્યાત્વભૂમિમાં આવી રખડતા જૈવ ઉત્કૃષ્ટ પણે એક પુદ્દગલ પરાવર્તન કરે, બીજા ગુણસ્થાનકના કાલ છ આવલિકાના છે. ૭-૬-૮-૯-૧૦-૧૧–૧૨ આ સાત ગુણસ્થાનકે કાલ અંતમુ ત છે. ચોથા ગુણસ્થાનકના કાલ` તેત્રીશ સાગપમ કરતાં કાંઇક અધિક વર્ષ જેટલા છે. ૫-૬-૧૩ આ ત્રણતા કાલ દેશે ઉણા ૧ ક્રોડ પૂર્વ છે, ચૌદમા ગુરુસ્થાનકના કાલ અ——–x—તૃ-એ પાંચ હવ ગદ્દાર ખેલતાં જે કાલ થાય તેટલા છે. ૧-૪-૬૪--આ ત્રણ ગુગુથાનક જીવને મરવાના સ્થાન છે. ૧-૨-૪ આ ત્રણે ગુણસ્થાનક જીવને જનમવાના સ્થાન છે. એકથી ચૌદ ગુણસ્થાનફ સુધી કઇ કઇ પ્રકૃતિનો નાશ થાય છે, તેનું છે. સ્વરૂપ અતાવે
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy